8 યા મતલબ ઈ હેય કા, “વચન તો પાહી હેય, તો મુયામાય એને તો મોનામાય હેય,” તીંજ બોરહા વચન હેય, જીં આમા પ્રચાર કોઅજેહે.
જ્યા બોદાજ ભવિષ્યવક્તા સાક્ષી દેતહા કા જો કાદો ચ્યાવોય બોરહો કોઅહે, ચ્યાલ ઈસુ નાવામાય પાપાહા માફી મિળી જાય.”
ચ્યાહાય આખ્યાં, “પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઓ, તોવે તું એને તો ગોર્યાહા તારણ ઓઅરી.”
યાહાટી બોરહો તોવે કોઅતેહે જોવે હારી ખોબાર વોનાતેહે, એને ઈ હારી ખોબાર, ખ્રિસ્તા વચન હેય.
આંય તુમહાન પૂછતાહાવ, કાય તુમહાન પવિત્ર આત્મા મૂસા નિયમ પાલન કોઅના લીદે મિળ્યાં? નાંય, એહેકેન નાંય, બાકી તુમા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા એને તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો યાહાટી તુમહાન પવિત્ર આત્મા મિળ્યાં.
પોરમેહેર તુમહાન પવિત્ર આત્મા દેહે એને તોજ તુમહેમાય ચમત્કારા કામ કોઅહે, તો તુમહાન મૂસા નિયમ પાલન કોઅના લીદે નાંય, બાકી હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે એહેકેન કોઅહે.
જેથી ચ્યેલ વચન એને બાપતિસ્મા કોય ચોખ્ખી કોઇન પવિત્ર બોનાવે.
તું યો બોદ્યો વાતો બોદા વિસ્વાસી લોકહાન સાદા યાદ કોઆડ તે તું ઈસુ ખ્રિસ્તા હાચ્ચો સેવાક બોનહે, એને તોવે તું સંદેશ એને હારા શિક્ષણાકોય મજબુત ઓઅહે, જ્યા તુયે ઈમાનદારીકોય પાલન કોઅલા હેય.
કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.
બાકી પોરમેહેરા વચન કાયામુંજ ટકી રોહોય.” ઈ વચન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર હેય જીં તુમહે વોચમાય પ્રચાર કોઅલો ગીઅલો આતો.