Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 1:18 - ગામીત નોવો કરાર

18 હોરગામાઅને પોરમેહેરા ગુસ્સો તે ચ્યા લોકહાવોય પ્રગટ ઓઅહે, જ્યા બોદા ભક્તિવોગાર એને અન્યાયાકોય બોઆલા હેય, જ્યા ખારાબ કામ કોઅતાહા એને હાચ્ચાં જાઅનાપાઅને લોકહાન રોકતાહા.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 1:18
19 Iomraidhean Croise  

કાહાકા ઈ બોદા લોકહાન ખોબાર હેય કા પોરમેહેર કોહડો હેય, કાહાકા પોરમેહેરાય પોતે ચ્યાહાન પ્રગટ કોઅલા હેય.


કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.


ચ્યે તે પોરમેહેરા ઈ વિદી જાંઅતેહે કા ઓહડે-ઓહડે કામે કોઅનારે મોરણ ડૉડાહાટી યોગ્ય હેય, તેરુંબી નાંય કેવળ ચ્યા ઓહડે કામે કોઅતેહે, બાકી કોઅનારહાથી પ્રસન્નબી ઓઅતેહે.


એને તું જો ઓહડે-ઓહડે કામે કોઅનારાવોય દોષ લાવતોહો, એને પોતે ચ્યેજ કામે કોઅતોહો, કાય હુમાજતહો કા તું પોરમેહેરા ડૉડથી બોચી જાહે?


તે, કાય આપા યહૂદી, ગેર યહૂદી લોકહા કોઅતા હારાં હેજે? નાંય કોવેજ નાંય, કાહાકા આમા યહૂદી એને ગેર યહૂદી બેન્યાહાવોય ઓ દોષ લાવી ચુક્યાહા કા ચ્યા બોદાન બોદા પાપા શક્તિ તાબામાંય હેય.


જીં મૂસા નિયમ પુરીરીતે નાંય પાળે ચ્યાલ પોરમેહેર ડૉડ દેઅરી, બાકી જાં મૂસા નિયમ હેયેજ નાંય તાં મૂસા નિયમ તોડના વાતુજ નાંય હેય.


કાહાકા આપા જોવે નોબળે આતેં, તોવે ખ્રિસ્ત પાપી લોકહાહાટી યોગ્ય સમયે મોઅયો.


તોવે આમી આપા ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય ન્યાયી ઠોર્યે યાહાટી આપહાન ખાત્રી હેય કા આપા ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરા ડૉડાપાઅને બોચાવલે જાહું.


તુમા તુમહે પોતાના શરીરા અવયવાલ ખારાબ કામ કોઅરાહાટી પાપાલ નાંય હોપતે, બાકી પોતાલ મોઅલા માઅને જીવી ઉઠના હોમજીન તુમહે જીવનાલ પોરમેહેરાલ હોઅપી દા, એને તુમહે શરીરા અવયવાલ હારેં કામ કોઅરાહાટી તુમહે જીવનાલ પુરીરીતે પોરમેહેરાલ હોઅપી દા.


કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.


કાહાકા લોક ઓહડે ખારાબ કામ કોઅતેહે યાહાટી પોરમેહેર ચ્યાહાન સજા દેહે.


તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.


એને ચ્યાલ કાય રોકહે, તી તુમહાન ખોબાર હેય બાકી પોરમેહેરે નોક્કી કોઅલે સમયે યેઅરી તો આજુ નિંગ્યહો નાંય.


Lean sinn:

Sanasan


Sanasan