13 ચ્યા પાછે, જોવે છઠ્ઠા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે પોરમેહેરા હામ્મે ધૂપ બાળના હોના વેદ્યે ચારી ખુણહા વોઅને ઓક આવાજ વોનાયો.
આમી આમહેપાય યોક આમહે ઓહડો મહાન યાજક હેય, જો પોરમેહેરા બોદા લોકહાવોય રાજ કોઅહે.
ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો.
એને માયે ચ્યા હાત હોરગા દૂતહાલ દેખ્યાં જ્યા પોરમેહેરા હામ્મે ઉબા રોતહા, એને ચ્યાહાન હાત તુતારા દેનલા ગીયા.
જોવે પાચમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાઅને દોરતીવોય યોક તારો પોડતો દેખ્યા, એને ચ્યાલ બોજ ઉંડા ખાડા ચાવી દેવામાય યેની.