12 એને જોવે માયે ગેટાલ છઠ્ઠી મોહર ખોલતા દેખ્યા, તોવે યોક મોઠો દોરતીકંપ જાયો, એને દિહી કાંબળા હારકો કાળો ઓઅય ગીયો એને ચાંદ લોયા હારકો લાલ ઓઅય ગીયો.
“હાય ચ્યા લોક જ્યા ખુરાજીઈન શેહેરામાય રોતહા, હાય ચ્યા લોક જ્યા બેતસાદા ગાવામાય રોતહા, કાહાકા તુમહેમાય જ્યેં કામે કોઅલે તોહડે ચમત્કારા કામે જોવે સુર એને સિદોના શેહેરામાય ઓઅતે તોવે ચ્યા લોક બોજ પેલ્લા ઉપહા કોઇન, ટોલપાવોય બુંબર્યા ખેખરી લેતા, ચ્યા ઈ દેખાડાં હાટી કા પાપ કોઅના બંદ કોઅયા.
“ચ્યા દિહાહામાય, બોજ પીડા સમય બંદ ઓઅરા પાછે” દિહી એને ચાંદ ઉજવાડો દેઅના બંદ કોઅય દી, એને આકાશામાઅને ચાંદાલેં ટુટી પોડી, એને આકાશામાઅને પરાક્રમ આલી જાય.
યોક જાતી લોક ગેર યહૂદી લોકહાવોય હમલો કોઅરી એને યોક દેશા લોક બિજા દેશા લોકહા વિરુદ લોડી, બોદેજ દોરતીકંપ ઓઅરી.
બોપરેહે પાછે બોદા દેશામાય આંદારાં ઓઅઇ ગીયા, એને તીં તીન વાગ્યા લોગુ રિયા.
બાકી જોમાદાર એને ચ્યાઆરે જ્યેં ઈસુવા રાખવાળી કોએત, ચ્યે દોરત્યેવોય એને જીં બોન્યાં તીં એઇન આખતે લાગ્યેં, “હાચ્ચાં હેય કા ઓ માઅહું પોરમેહેરા પોહો આતો.”
તોવે યોક મોઠો દોરતીકંપ ઓઅયો, કાહાકા પ્રભુ યોક દૂત હોરગામાઅને ઉત્યો, એને પાહી યેઇન દોગડાલ હોરકાવી દેનો, એને તો ચ્યાવોય બોઠો.
પાછે ચ્યેજ સમયે, યેરૂસાલેમ શેહેરમાય યોક મોઠો દોરતીકંપ ઓઅયો, એને શેહેરા બોંગલાહા દસમો ભાગ તૂટી પોડયો, એને ચ્યા દોરતીકંપ કોય હાત ઓજાર માઅહે મોઅઇ ગીયે, એને જ્યેં બોચી ગીયે ચ્યે બોજ ગાબરાય ગીયે, એને ચ્યાહાય હોરગા પોરમેહેરા મહિમા કોઅયી.
પાછે વિજળ્યા, એને આવાજ ઓઅયો, એને ગાજ્યા, એને દોરતીકંપ યેનો, જોવે માઅહે યે દોરતીવોય હેય ચ્યાપાઅને પુરી દોરતીવોય ઓલા જોરદાર દોરતીકંપા અનુભવ કોયદિહી નાંય જાયલો આતો.
ચૌથા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ દિહાવોય રેડી દેનો, એને દિહાલ આજુ વોદારી ગરમ ઓઅય જાઅના પોરવાનગી દેનલી ગીયી.
પાછો ચૌથા હોરગા દૂતાય તુતારી વાજાડી એને દિહા યોક તિહાઇ ભાગ એને ચાંદા યોક તિહાઇ ભાગ એને તારહા યોક તિહાઇ ભાગ વોય ટોકરાયા, ચ્યા લીદે દિહયા યોક તિહાઇ દિહા ઉજવાડો નાંય દેનો, એને ચાંદ એને તારહા રાતી યોક તિહાઇ સમય નાંય જોની દેની.
તોવે હોરગા દૂતાય ધુપદાન લેઈને ચ્યેમાય વેદ્યે આગ્યે કોળહે બોઅયે એને દોરત્યેવોય ટાકી દેના, એને તોવે ગાજના એને આવાજ ઓઅના એને વિજાળના એને દોરતીકંપ ઓઅરા લાગ્યા.