Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 22:20 - ગામીત નોવો કરાર

20 ઈસુ યા બોદા વચનાહા સાક્ષી દેહે, એને તો આખહે, “હાં, આંય માહારુજ યેનારો હેય.” માયે યોહાનાય જાવાબ દેનો, આમેન! ઓ પ્રભુ ઈસુ યે!

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 22:20
15 Iomraidhean Croise  

ઈસુવે આજુબી બો બોદે ચમત્કારા કામે કોઅયે, જો તીં બોદા લોખલાં જાતા, તોવે બોદી દુનિયામાય બી ચ્યે ચોપડયેહેન સાંભાળાહાટી ઓલો જાગો નાંય રોતો જ્યેં લોખલે જાતે.


જો કાદાં પ્રભુવોય પ્રેમ નાંય કોએ તે તો સ્રાપિત હેય. ઓ આમહે પ્રભુ યે.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “આમી બોજ વોછો સમય બાકી રોય ગીઅલો હેય, જો યેનારો હેય તો યેઅરી, એને તો વાઆ નાંય લાવરી.


ચ્યેજ રીતેથી, ખ્રિસ્તાય યોકુજ વોખાત પોતે પોતાલ બલિદાના રુપામાય ચોડવી દેનો, એટલે તો બોદા માઅહા પાપહાલ દુર કોઅય દેય. જોવે તો બીજાદા યેઅરી, તોવે તો પાપાહાટી બલિદાન ઓરાહાટી નાંય યેઅરી, બાકી ચ્યાહા તારણાહાટી યેઅરી જ્યેં ચ્યા વાટ જોવી રીયહે.


આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.


યાહાટી, માયે તી બોદા કાય લોખ્યાં જી માયે એઅયા, એને માયે યા લેખ માય, પોરમેહેરા વચન એને ચ્યા હાચ્ચાં શિક્ષણા બારામાય જીં ઈસુ ખ્રિસ્તાય માન દેખાડલા આતાં, તી બોદા લોખલાં હેય.


યાહાટી આમી તું પોસ્તાવો કોઓ, જો તું પાપ કોઅના બંદ નાંય કોઅહે તે આંય જલદીજ તોપાય યીહીં, એને જ્યા જુઠા શિક્ષણ દેતહા ચ્યાહા વિરુદ ચ્યે તલવારીકોય લોડહી જીં મા મુયામાયને નિંગહે, જીં મા વચન હેય.


પાછે ચ્યાય માન આખ્યાં, “યે ચોપડયેમાયને ભવિષ્યવાણી વાતો તું ગુપ્ત મા રાખહે, કાહાકા યો વાતો પુર્યો ઓઅના સમય પાહી યેય ગીઅલો હેય.


તોવે પ્રભુ ઈસુવે આખ્યાં, “એએ, આંય માહારુજ યેનારો હેય, એને લોકહાય જીં કાય કોઅયાહાં ચ્યાનુસાર પ્રતિફળ દાંહાટી એને ડૉડ દાંહાટી યેય રિઅલો હેતાંવ.”


આંય યોહાન હેતાંવ એને આંય તુમા બોદહાન ઈ ચેતાવણી દી રિઅલો હેતાંવ, કા જો યે ચોપડયેમાયને ભવિષ્યવાણ્યે વાતો વોનાયેહે, જો કાદાં માઅહું યે માય કાયબી વોદાડી જ્યો ઈહીં લોખલ્યો હેય, તે પોરમેહેર ચ્યા આબદાયેહે ડૉડ વોદાડી, જ્યો ઈહીં લોખલ્યો હેય.


“એએ, આંય નોક્કી યેનારો હેય! ધન્ય હેય તીં, જીં કાદાં યે ચોપડયેમાયને ભવિષ્યવાણી વાતો પાલન કોઅહે.”


Lean sinn:

Sanasan


Sanasan