Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 21:10 - ગામીત નોવો કરાર

10 પવિત્ર આત્માય માન કોબજામાય લેય લેદા, એને હોરગ્યો દૂત માન યોક મોઠા ઉચા ડોગાવોય લેય ગીયો, એને પવિત્ર શેહેર યેરૂસાલેમ તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા માન દેખાડયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 21:10
17 Iomraidhean Croise  

જોવે ચ્યા તોળાવામાઅને બાઆ યેના, તોવે પ્રભુ આત્મા ફિલિપાલ ઉઠાવી લેય ગીયો, એને નપુસકે ચ્યાલ પાછો નાંય દેખ્યો, એને નપુસકાલ પોરમેહેરાય બોચાવી લેદો યાહાટી આનંદ કોઅતો તો ચ્યા દેશામાય પાછો જાતો રિયો.


બાકી હોરગામાઅને યેરૂસાલેમ આબ્રાહામા થેએ સારા હારકા હેય, ચ્ચે પોહેં ગુલામ નાંય હેય, ઈ યેરૂસાલેમ આમહે આયહે હારકી હેય, કાહાકા તી ગુલામમાય નાંય આતી.


માન રવિવારા દિહે, જો પ્રભુ દિહી હેય પવિત્ર આત્માય કોબજામાય લેય લેદો, એને આંય મા પાહાલારે કાદાલતેરુ બોલતા વોનાયો જો તુતારી વાજે ઓહડો મોઠો આવાજામાય સાફ રીતે બોલી રિઅલો આતો.


બાકી દેવાળા બાઆપુર નાંય માપના, કાહાકા તો જાગો ચ્યાહાન દેનલો ગીયહો, તો જ્યેં માયેવોય બોરહો નાંય કોએ એને ચ્યે બેતાલીસ મોયના લોગુ પવિત્ર શેહેર યેરૂસાલેમવોય રાજ્ય કોઅરી.


તોવે પવિત્ર આત્મા મોદાતે કોય હોરગ્યો દૂત માન ઉજાડ જાગામાય લેય ગીયો, માયે તાં યોક થેએ દેખી જીં લાલ રોંગા જંગલી જોનાવરાવોય બોઠલી આતી, ચ્યા હાત ટોલપે એને દોહો હિંગે આતેં, ચ્યા પુરા શરીરાવોય ચ્યાહા નાંવ લોખલે આતેં જ્યેં પોરમેહેરા નિંદા કોઅતેહે.


માયે પવિત્ર શેહેરાલ બી દેખ્યા, જીં નોવા યેરૂસાલેમ હેય, તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા આતા, ચ્યા શેહેરાલ યોક વોવડી હારકા તિયાર કોઅલા આતા, જ્યેલ ડોગલેં પોવાડલે ગીયે, એને સોબા કોઅલી ગીયી, એને જીં વોવડાઆરે વોરાડ કોઅરાહાટી તિયાર હેય.


જીં માઅહું સૈતાના શક્તિવોય જીત મિળવે, જેહેકેન યોક થાંબલો ગોઆલ મજબુત બોનાડેહે, તેહેકેન ચ્યે બી સાદાહાટી પોરમેહેરા દેવાળામાય રોય. આંય ચ્યાવોય પોરમેહેરા નાંવ લોખહી, એને પોરમેહેરા શેહેરા નાંવ લોખહી, ઈ તીંજ હેય જ્યાલ નોવા યેરૂસાલેમ આખલા જાહે, ઈ તીંજ શેહેર હેય જીં હોરગામાય હેય, એટલે પોરમેહેરા પાયને નિચે યેઅરી, આંય ચ્યાહા શરીરાવોય મા નોવા નાંવ લોખહી.


તારાત આંય પવિત્ર આત્મા કોબજામાય યેય ગીયો, માયે હોરગામાય યોક રાજગાદી એને રાજગાદ્યેવોય કાદાલતેરુ બોઠલા દેખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan