Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 17:1 - ગામીત નોવો કરાર

1 એને જ્યા હાત હોરગા દૂતહાપાય પોરમેહેરા ગુસ્સા હાત વાટકા આતા, ચ્યાહામાઅને યોકાય યેયન માન ઈ આખ્યાં, “ઈહીં યે, આંય તુલ મોઠી વેશ્યા ડૉડ દેખાડીહી, જીં મોઠા દોરીયાવોય બોઠલી હેય.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 17:1
20 Iomraidhean Croise  

ચ્યાહાય યોકબિજાલ આખ્યાં, “જોવે તો આમહે આરે વાટીમાય વાતો કોએ એને પવિત્રશાસ્ત્રા મતલબ આમહાન હોમજાડે, તો આમહે મોનામાય બોજ ખુશી ઓઅયી.”


એને એએ, બેન ભવિષ્યવક્તા મૂસા એને એલીયા, ઈસુવાઆરે વાતો કોઅતા દેખ્યા.


યે ચોપડયેમાય ઈસુ ખ્રિસ્તાલ પોરમેહેરાય જીં દેખાડયાં ચ્યે વાતહેબારામાય લોખલાં હેય, ચ્યાલ પોરમેહેરે યાહાટી દેખાડયાં કા તો પોતાના સેવાકાહાન ચ્યે ઘટનાહા બારામાય આખી હોકે જ્યો જલદીજ ઓઅનાર્યો હેય, એને ઈસુય ચ્યા હોરગા દૂતાલ દોવાડીન પોતાના સેવાક યોહાનાલ એટલે માન યો વાતો દેખાડયો.


ચ્યા પાછે માયે આકાશામાય યોક ચિન્હ દેખ્યા, તી બોજ નોવાય લાગે ઓહડા એને બોજ ગાબરાવી દેનારા આતાં, તાં હાત હોરગા દૂત આતા, જ્યા હાત આલાગ-આલાગ આબદા લેયને ઉબલા આતા, ચ્યો આબદા છેલ્યો હેય, કાહાકા જોવે ચ્યો પારવાય જાય તોવે પોરમેહેરા ક્રોધ પારવાય જાય.


બાબેલા મોઠા શેહેર તીન ટુકડાહા માય વાટાય ગીયા, એને દુનિયા બોદે શેહેરેં નાશ ઓઅય ગીયે, કાહાકા પોરમેહેરાય બાબેલા મોઠા શેહેરા લોકહાન યાદ કોઅયા એને તો પોતા ગુસ્સા વાટકામાઅને પાઆય ટાક્યા વગર દારવા હારકા દેઅરી.


ચ્યા પાછે, માયે યોક હોરગા દૂતાલ હોરગામાઅને નિચે ઉતતો દેખ્યો, ચ્યાવોય મોઠો ઓદિકાર આતો, એને ચ્યા ચોમાકે લીદે બોદી દોરતીવોય ઉજવાડો ઓઅય ગીયો.


કાહાકા ચ્યા બોદા નિર્ણય બરાબર એને હાચ્ચાં હેતા, ચ્યાય વેશ્યા ન્યાય કોઅયો કાહાકા ચ્યેય દુનિયા લોકહાન પાપ કોઅરાહાટી ઉસરાવલા હેય, પોરમેહેરાય ચ્યેલ ડૉડ દેનલો હેય, કાહાકા પોરમેહેરા સેવક વેશ્યાથી માઆઇ ટાકલા ગીઅલા આતા.”


તોવે હોરગા દૂતાય માન આખ્યાં, ઈ લોખજે, “ધન્ય હેય ચ્યે, જ્યાહાન ગેટા વોરાડા જેવણામાય આમંત્રણ દેનલા હેય,” ચ્યે પાછી માન આખ્યાં, “યે વચને પોરમેહેરાપાઅને હેય, યે બોદે નોક્કીજ હાચ્ચાં હેય.”


જો હોરગ્યો દૂત મા આરે બોલી રિઅલો આતો, ચ્યાપાય શેહેર એને ચ્યા બાઅણે એને ચ્યા કોટ માપ લાંહાટી હોના માપ-પટ્ટી આતી.


એને પાછી ચ્યા હાત હોરગા દૂતહાપાય જ્યો હાત આબદાહાકોય બોઆલે હાત વાટકે બોઅલે આતેં, ચ્યાહામાઅને યોક હોરગા દૂતાય માપાય યેયન મા આરે વાત કોઅયી, ચ્યે આખ્યાં, “ઈહીં યે આંય તુલ વોવડી દેખાડુહું જ્યેં માહારુજ ગેટા આરે વોરાડ ઓઅય જાય.”


માયે યો બોદ્યો વાતો દેખ્યા પાછે, માયે હોરગામાય યોક ઉગાડલા બાઅણા દેખ્યા, એને કાદાં તેરુ મા આરે વાત કોઅય રીઅલા આતા એને બોલનારો તોજ આતો જ્યા આંય પેલ્લો બી વોનાયેલ, જ્યા આવાજ તુતારી ફૂકના આવાજા હારકો આતો. એને ચ્યાય માન આખ્યાં, “માયેપાંય ઈહીં ઉચે યે, એને આંય ચ્યો વાતો તુલ દેખાડીહી, જ્યો યે વાતહે પાછે પુરાં ઓઅના જરુરી હેય.”


Lean sinn:

Sanasan


Sanasan