Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 16:14 - ગામીત નોવો કરાર

14 યા બુતાહાલ જુઠા ચમત્કાર કોઅના તાકાત આતી, એને ચ્યાહાય જાયને ચ્યા લોકહાન બેગે કોઅયે, જ્યા યા દુનિયા બોદા દેશહામાય રાજ્ય કોઅતે આતેં, જેથી ચ્યે સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર મહાન દિહયે ચ્યા વિરુદ લોડાય લોડાહાટી જાય હોકે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 16:14
33 Iomraidhean Croise  

એને પોરમેહેરા રાજ્યા ઈ હારી ખોબાર બોદા દુનિયામાય પોઅચાડવામાય યી, કા બોદી જાત્યે લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઆ મોકો મીળે, તોવે દુનિયા છેવાટ ઓઅરી.”


“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારા, એને ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


ચ્યા દિહયા માય કૈસર ઓગુસ્તુસાય આગના દેની કા રોમી સામ્રાજ્યા રોનારા બોદા લોકહા નાવનોંદણી કોઅલી જાય.


તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.


પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.


એને અન્યાયી માટડાપાય સૈતાના શક્તિ રોય, એને તો બોદે જુઠા ચમત્કાર, ચિન્હ દેખાડી જ્યાથી લોક ઓ વિચાર કોઅરા લાગી કા ઈ પોરમેહેર કોઅય રિઅલો હેય.


બાકી પવિત્ર આત્મા ચોખ્ખી વાત આખહે, કા છેલ્લા દિહીહયામાય કોલહેક માઅહે ખ્રિસ્તા હિકાડનાલ નાંય માની, એને બુતા હિકાડનાલ માની, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના છોડી દેઅરી.


ઈ ઓકાલ તી નાંય, જીં પોરમેહેરાપાઅને હેય બાકી દુનિયાદારીક, એને શારીરિક, એને સૈતાનિક હેય.


આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.


ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.


ચ્યા જંગલી જોનાવરા ટોલપાવોય યોક જખમ ઓઅલા નિશાણી આતી જીં ચ્યાલ માઆઇ હોકતો આતો, બાકી જખમ હારો ઓઅય ગીઅલો આતો. યાહાટી, દોરતીવોઅને લોક નોવાય પામી ગીયા, એને ચ્યા જંગલી જોનાવરા અનુસરણ કોઅરા લાગ્યા.


પાછો આંય વેદ્યેવોયને કાદાલતેરુ બોલતા વોનાયો, “ઓ, સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જેહેકેન તું લોકહાન ડૉડ દેતહો તો હાચ્ચો એને યોગ્ય હેય.”


ચ્યે ગેટા આરે લોડાઈ કોઅરી, બાકી ગેટા ચ્યાહાન આરવી દી, ઈ યાહાટી હેય કાહાકા તોજ પ્રભુહૂ પ્રભુ હેય, એને રાજહા રાજા હેય, ચ્યા અનુસરણ કોઅનારે ચ્યેહેય, જ્યાહાન પોરમેહેરાય હાદલા હેય, એને નિવાડલા હેય, એને જ્યેં ચ્યા પ્રતિ વિશ્વાસયોગ્ય હેય ચ્યાહાઆરે મિળીન લોડાય કોઅરી એને ચ્યાહાન આરવી દી.”


એને તો ચ્યે બોદી જાતહિલ ભરમાવાહાટી બાઆ યી જ્યેં પુરા દુનિયામાય ફૈલાલે હેય, યા દેશહાલ ગોગ એને મોગોગ આખલા જાહે, સૈતાન ચ્યા બોદહાલ યોકા જાગાવોય યોખઠા કોઅરી જાં ચ્યે લોડાઈ કોઅરી, એને ચ્યે દોરિયા રેઅટા હારકે ગોણી નાંય પોડે ઓલા બોદા લોક રોય.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


કાહાકા તો ભયાનક દિહી યી પોઅચ્યોહો, જો પોરમેહેર એને ગેટા બોદહાન ડૉડ દેઅરી, એને કાદાબી ચ્યા ડૉડાપાઅને બોચી નાંય હોકી.”


Lean sinn:

Sanasan


Sanasan