Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 14:14 - ગામીત નોવો કરાર

14 પાછે માયે યોક ઉજળા વાદળાં દેખ્યા, એને ચ્યા વાદળાવોય માઅહા પોહા હારકો યોક માઅહું બોઠલો આતો, જ્યા ટોલપીવોય હોના મુગુટ એને આથામાય ચોખ્ખો દાઅયેવાળો ઓસીયો આતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 14:14
19 Iomraidhean Croise  

ચ્યાહાટી પાકે તાંવ લોગુ બેન્યાહાલ આરેજ વોદા દિયા, એને વાડત્યે વેળાયે વાડનારાહાન આંય આખહી, કા ટોળ્યાલ પેલ્લા બેગા કોઆ એને બાળી ટાકાંહાટી પૂળા બાંદા બાકી ગોંવ મા વોખારમાય બેગા કોઆ.”


તો આજુ બોલીજ રીયેલ ઓલાહામાયજ યોક ઉજળા વાદળાં યેના એને ચ્યાહાન ચ્યા સાવલ્યેકોય ડાકી લેદા, એને ચ્યાહાય વાદળામાઅરે પોરમેહેરાલ બોલતા વોનાયા, “ઓ મા પ્રિય પોહો હેય, ચ્યા આખલા માનજા”.


બાકી જોવે દાણા પાકી જાતાહા, તોવે તારાત ખેડુત ઓસ્યેકોય વાડી લેહે, કાહાકા દાણા પાકી ગીઅલા હેય.”


તોવે લોક માન, માઅહા પોહાલ સામર્થ્ય એને મહિમાહાતે દોરતી એછે વાદળામાય યેતો દેખી.


બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.


ચ્યા દિવહા વોચમાય યોક માઅહા પોહા હારકો માટડો દેખ્યો, તો પાગહા પાટલ્યે લોગુ લાંબો ડોગલો પોવલો આતો, એને છાતી ઉપે હોના પોટો બાંદલો આતો.


વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.


પાછે માયે યોક તાકાતવાળા હોરગા દૂતાલ વાદળાકોય ગેરાલો હોરગામાઅને ઉતતો દેખ્યો, યોક મેઘધનુષ્ય ચ્યા ટોલપી ચારીચોમખી આતો, ચ્યા મુંય દિહી હારકા ચોમાકતા આતા એને ચ્યા પાગ આગડા ખાંબા હારકા આતા.


“ઓ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર, જો હેય એને સાદામાટે આતો, આમા હાચ્ચાંજ તો ધન્યવાદ કોઅજેહે, કાહાકા તુયે આમી તો મહાન સામર્થ્ય દેખાડલા હેય, એને તુયે આમી દોરત્યેવોય ચ્યા રાજ્ય સુરુ કોઅય દેનલા હેય.


ચ્યા ડોળા આગડા જાળ હારકા ચોમાકતા આતા, તો બોજ બોદા મુગુટ પોવલો આતો, એને ચ્યાવોય યોક નાંવ લોખલાં આતા, બાકી ચ્યા નાંવા મતલબ કેવળ તોજ જાંઅતો આતો.


પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા.


તોવે માયે યોક ઉજળો ગોડો દેખ્યો, એને જો ચ્યાવોય બોઠલો આતો, ચ્યા આથામાય યોક ધનુષ્ય આતો, ચ્યાલ યોક મુગુટ દેનલો ગીયો, એને તો હોરગામાઅને બારે દોરતીવોય ગીયો, ચ્યા હારકો જો પેલ્લાજ જીત મેળાવલી હેય, એને પાછો જીત મેળવી.


Lean sinn:

Sanasan


Sanasan