16 તોવે ચૌવીસ વડીલ જ્યા પોરમેહેરા હામ્મે પોતપોતાના રાજગાદ્યેવોય બોઠલા આતા, ઘુટણે પોડીન પોરમેહેરા આરાધના કોઇન બોલા લાગ્યા.
ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચ્યે સમયે જોવે માઅહા પોહો ચ્યા સુંદરતામાય ચ્યા રાજગાદ્યેવોય બોહોરી, તોવે તુમા જ્યા મા શિષ્ય બોન્યાહા, તુમા હોગા બાર રાજગાદ્યેવોય બોહીન ઈસરાયેલ દેશા બાર જાત્યેહે ઉપે ન્યાય કોઅહા.”
એને ચૌવીસ વડીલ એને ચાર પ્રાણી ઉંબડા પોડીન, રાજગાદ્યેવોય બોઠલા પોરમેહેરાલ પાગે પોડ્યા, એને ચ્યાહાય આખ્યાં, “આમેન હાલ્લેલુયા!”
એને ચ્યે રાજગાદી ચોમખી ચ્યોવીસ બીજ્યો રાજગાદ્યો આત્યો, એને ચ્યે રાજગાદ્યેહેવોય ચ્યોવીસ વડીલ ઉજળેં ડોગલેં પોવીન બોઠલા હેય, એને ચ્યાહા ટોલપાહાવોય હોના મુગુટ હેય.
એને ચાર પ્રાણ્યાહાય “આમેન” આખ્યાં, એને વડીલ નમી ગીયા એને ચ્યાહાય ભક્તિ કોઅયી.
એને બોદા હોરગા દૂત જ્યા રાજગાદી એને વડીલાહા એને ચાર પ્રાણ્યાહા ચારીચોમખી ઉબલા આતા, ચ્યા બોદા ને બોદા રાજગાદ્યે હામ્મે ઉંબડા પોડી ગીયા, એને ઈ આખીન ચ્યાહાય પોરમેહેરા આરાધના કોઅયી.