Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 10:5 - ગામીત નોવો કરાર

5 જ્યા હોરગા દૂતાલ માયે દોરિયા એને દોરતીવોય ઉબલો દેખ્યો, ચ્યાય પોતાનો જમણો આથ કસમ ખાંહાટી આકાશા એછે ઉઠાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 10:5
29 Iomraidhean Croise  

“ઓ લોકહાય, તુમા કાય કોઇ રીઅલા હેય? આમા બી તે તુમહે હારકે દુ:ખ-સુખ બોગાવનારે માઅહે હેય, એને તુમહાન હારી ખોબાર આખજેહે કા તુમા યે નોકામ્યે વસ્તુહુથી આલાગ ઓઇન જીવતા પોરમેહેરાએછે યા, જ્યાંય આકાશ એને દોરતી એને દોરિયો એને જીં કાય ચ્યામાય હેય બોનાડ્યા.


કાહાકા આંય ફિઅત્યે વેળે તુમહે પૂજા કોઅના વાનાહાલ આંય એઅતો આતો, તોવે માયે યોક ઓહડી વેદિબી દેખી, જ્યેવોય લોખલાં આતા, ઓજાણ્યા દેવાહાટી, યાહાટી જ્યા તુમા જાંઅયા વોગાર આરાધના કોઅતાહા, આંય તુમહાન ચ્યા બારામાય હારી ખોબાર આખતાહાવ.


પોરમેહેરા નાંય દેખાનારા ગુણ, એટલે ચ્યા સનાતન સામર્થ એને પોરમેહેરા સ્વભાવ, ઈ દુનિયા બોનાવ્યાં ચ્યા સમયાથી ચ્યા કામહામાય દેખાયેહે, યાહાટી લોક કાયજ બહાનો નાંય કાડી હોકે.


જોવે પોરમેહેરે આબ્રાહામાઆરે વાયદો કોઅલો આતો, તે ચ્યાય પોતાના નાંવા કસમ ખાદી, કાહાકા ચ્યા કોઅતો મોઠો કાદો નાંય આતો, જ્યા નાંવ લેયને તો કસમ ખાય.


આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.


ચ્યા જમણો પાગ દોરિયામાય થોવલો આતો, એને ચ્યા ડાવો પાગ દોરત્યેવોય થોવલો આતો, એને ચ્યા આથામાય યોક વાહની ચોપડી ખોલલી આતી.


ચ્યાય બોંબલીન આખ્યાં, “પોરમેહેરાલ બિઅયા, એને ચ્યા મહિમા કોઓ, કાહાકા આમી ચ્યાકોય લોકહા ન્યાય કોઅના સમય યેય ગીયહો, ચ્યા ભક્તિ કોઆ, કાહાકા તો તોજ હેય જ્યાંય હોરગા, દોરતી, દોરિયો, એને પાઅયા જોરાં બોનાવ્યાહા.”


એને હાતમા હોરગા દૂતાય ચ્યા વાટકામાઅને ડૉડ હાવામાય રેડી દેનો, એને હોરગા દેવાળામાઅને પોરમેહેરા રાજગાદી પાઅને આવાજ વોનાયો, “પુરાં ઓઅય ગીયા!”


“ઓ આમહે પ્રભુ પોરમેહેર, તુયે બોદા કાય બોનાવલા હેય, તોજ ઇચ્છાથી ચ્યે હજર હેય, એને ચ્યે બોનાડલે ગીયહેં, યા લીદે તું મહિમા એને આદર એને સામર્થ્યા યોગ્ય હેય.”


એને જો રાજગાદ્યેવોય બોઠલો આતો, ચાર પ્રાણી ચ્યાલ મહિમા એને આદર એને ધન્યવાદ દેતહેં, તોજ હેય જો સાદાન સાદા જીવતો હેય. એને જોવેબી ચ્યે એહેકેન કોઅતેહે, તે ચ્યોવીસ વડીલ ચ્યા હામ્મે પાગે પોડતાહા એને ચ્યા ભક્તિ કોઅતાહા, એને ચ્યા એહેકેન આખીન પોત-પોતાના મુગુટ રાજગાદી હામ્મે ટાકી દેતહા.


Lean sinn:

Sanasan


Sanasan