3 તો હોરગ્યો દૂત જોરખે બોંબલ્યો, એને ચ્યા આવાજ વાગા રેકના હારકો આતો, જોવે તો બોંબલ્યો, તે હાતદા સોસાણના આવાજ વોનાયો, તો આવાજ ગાજના આવાજા હારકો આતો.
એને હોરગામાઅને આંય યોક ઓહડો આવાજ વોનાયો, જો બોજ પાઅયા દાઅયો એને ગાજના આવાજા હારકો આતો, એને જો આવાજ આંય વોનાયેલ તો વીણા વાજના હારકો આતો.
ચ્યા પાછે માયે આકાશામાય યોક ચિન્હ દેખ્યા, તી બોજ નોવાય લાગે ઓહડા એને બોજ ગાબરાવી દેનારા આતાં, તાં હાત હોરગા દૂત આતા, જ્યા હાત આલાગ-આલાગ આબદા લેયને ઉબલા આતા, ચ્યો આબદા છેલ્યો હેય, કાહાકા જોવે ચ્યો પારવાય જાય તોવે પોરમેહેરા ક્રોધ પારવાય જાય.
પાછે ચાર પ્રાણ્યાહા માઅને યોકાય બોદા હોરગા દૂતહાલ પોરમેહેરાપાઅને ભયાનક ક્રોધાકોય બાઆલો યોક-યોક હોના વાટકો દેનો.
એને ચ્યે રાજગાદ્યે પાઅને વિજાળના એને ગાજના આવાજ નિંગ્યાજ કોએ, એને રાજગાદ્યે હુમ્મે હાત દિવા બોળી રીઅલા આતા, ચ્યા પોરમેહેરા હાત આત્મા હેય.
તોવે હોરગા દૂતાય ધુપદાન લેઈને ચ્યેમાય વેદ્યે આગ્યે કોળહે બોઅયે એને દોરત્યેવોય ટાકી દેના, એને તોવે ગાજના એને આવાજ ઓઅના એને વિજાળના એને દોરતીકંપ ઓઅરા લાગ્યા.