16 તો ચ્યા જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઅઇ રોઅલો આતો, ચ્યા મુયામાઅને યોક બેન દાઅયેવાળી ચીંદળી તારવાય નિંગી રોઅલી આતી, ભોર બોપરેહે દિહા હારકા ચ્યા મુંય ચોમકી રીઅલા આતા.
તાં ચ્યાહા આગલા ઈસુવા રુપ બોદલાય ગીયા. એને ચ્યા મુંય દિહા રોહણ્યે રોકા ચોમકા લાગ્યા એને ચ્યા ફાડકે ઉજવાડા રોકે ઉજળેંફુલ ઓઅઇ ગીયે.
તે ઓ રાજા, વાટયે માય બોપરી વેળે માયે આકાશામાઅને દિહયા ઉજવાડા કોઅતાબી વદારે યોક ઉજવાડો, પોતે એને પોતાના હાતે ચાલાનારાહા ચારીચોમખી ચોમકાતા દેખ્યા.
યા આરે તારણા ટોપ પોવીલા, એને આત્મા તલવાર જીં પોરમેહેરા વચન હેય લેય લા.
કાહાકા પોરમેહેરા વચન જીવતા, પ્રબળ, એને કોઅહાબી બેન દાઅયેવાળી તારવાયે કોઅતા ચીંદળા હેય, તી જીવ એને આત્મા, એને હાંદા એને આડકાહા લોગુ ઉંડે ઉતી જાહે, એને આમહે મોના ઇચ્છાયો એને વિચારાહાન પારખેહે.
આમી આંય આખહી કા મા જમણા આથામાઅને હાત ચાંદાલાહા મતલબ કાય હેય, એને હોના હાત દિવહા મતલબ કાય હેય: હાત ચાંદાલેં ચ્યા હોરગા દૂતહાન દર્શાવતેહે, જ્યા હાત મંડળ્યેહે રાખવાળી કોઅતાહા, એને હાત દિવા હાત મંડળ્યો હેય.
પાછે માયે યોક તાકાતવાળા હોરગા દૂતાલ વાદળાકોય ગેરાલો હોરગામાઅને ઉતતો દેખ્યો, યોક મેઘધનુષ્ય ચ્યા ટોલપી ચારીચોમખી આતો, ચ્યા મુંય દિહી હારકા ચોમાકતા આતા એને ચ્યા પાગ આગડા ખાંબા હારકા આતા.
જોવે તી પારવાય ગીયા, તે તાં યોક અદભુત ચિન્હ આતા, જીં આકાશામાય દેખાય હોકતા આતા, કાહાકા ચાંદાવોય યોક થેએ ઉબલી દેખાયી, જીં દિહા હારકે ચોમાકનારેં ડોગલેં પોવલી આતી, ચ્યેય ટોલપીવોય મુગુટ પોવલો આતો, જ્યામાય બારા તારા આતા.
ચ્યા મુયામાઅને યોક ચીંદળી તારવાય નિંગી, તી લેયને તો બોદી જાતી લોકહાન આરવી દી, જો કાદો ચ્યા ઓદિકારાલ નાંય માને ચ્યાલ તો પુરીરીતે ડૉડ દેઅરી, તો સર્વશક્તિમાન પોરમેહેરા ભયંકર પ્રકોપાલ એહેકેજ છોડી દેઅરી, એહેકેન છોડી જેહેકેન રોહા કુંડામાઅને દારાખા રોહો વોવહે.
તોવે ઉજળા ગોડાવોય સવારી કોઅનારે ચ્યા મુંયા માઅને નિંગલી તારવાયેકોય ચ્યા જંગલી જોનાવરા બોદા સૈનિકાહાલ માઆઇ ટાક્યા. એને આકાશામાય ઉડનારે માહાં ખાનારે બોદે ચિડેં ચ્યાહા માહાં ખાય ખાયન દારાય ગીયે.
ચ્યાય માન એહેકેન આખ્યાં, એફેસુસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઓય રિયહો, એને આંય તોજ હેતાંવ, જો હોના હાત દિવહા વોચમાય ફિરતાહાવ, આંય તુમહાન એહેકોય આખતાહાવ.
“પિરગમુન શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ, જ્યાપાંય ચીંદળી બેન-દાઅયેવાળી તારવાય હેય, આંય તુમહાન એહેકોય આખતાહાવ.
યાહાટી આમી તું પોસ્તાવો કોઓ, જો તું પાપ કોઅના બંદ નાંય કોઅહે તે આંય જલદીજ તોપાય યીહીં, એને જ્યા જુઠા શિક્ષણ દેતહા ચ્યાહા વિરુદ ચ્યે તલવારીકોય લોડહી જીં મા મુયામાયને નિંગહે, જીં મા વચન હેય.
“સારદીસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો હાત ચાંદાલાહાન આથામાય લી રિઅલો હેય, એને પોરમેહેરા હાત આત્માહાન લી રિઅલો હેય, આંય તુમહાન આખતાહાવ. આંય જાંઅતાહાંવ કા તું કાય કામ કોઅતોહો, તું માયેવોય બોરહો કોઅતોહો એહેકેન તે દેખાડતોહો, બાકી આસલીમાય તું મા અનુસરણ નાંય કોએ.