4 પ્રભુમાંય સદા આનંદિત રા, આંય પાછો આખતાહાવ આનંદિત રા.
તોવે આનંદિત એને મગન ઓઅજા, કાહાકા તુમહેહાટી હોરગામાય મોઠો ઇનામ હેય, ચ્યાહાટી કા ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાન જ્યા તુમહેથી બોજ પેલ્લા આતા ચ્યાહાન ચ્ચેજ પરમાણે સતાવણી કોઅયી.”
આરદી રાતી લગભગ પાઉલ એને સિલાસ પ્રાર્થના કોઅતા પોરમેહેરા સ્તુતિ ગીતે આખતા આતા, એને જેલ્યા ચ્યાહા વોનાય રીયલા આતા.
ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.
આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે.
બાકી જો આમહા માઅને યોકતા માઅહું, કા હોરગામાઅને નિચે યેનલો યોક હોરગા દૂત બી ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારેલ છોડીન જીં આમહાય તુમહાન આખી, કાદોબી યોક આલાગ શિક્ષણ તુમહાન દેય એને તી હારી ખોબાર હેય એહેકેન આખા માગે, તે પોરમેહેર ચ્યાલ સજા દેઅરી.
તેહેકેન તુમાબી ખુશ ઓઆ એને મા આરે આનંદ કોઆ.
યાહાટી મા વિસ્વાસી બાહાબોઅયેહેય, પ્રભુમાંય આનંદ કોઅજા. માન તુમહાન તીજ વાત ગેડી-ગેડી લોખના કંટાળો નાંય યેય, એને ઈ તુમહે રક્ષણા હાટી મોદાત કોઅરી.
બાકી યા બારામાય ખુશ રા, કાહાકા તુમહાન ચ્યા દુ:ખાહામાય યોક ભાગ મિળ્યહો જ્યેં ખ્રિસ્તાલ મિળલે આતેં. યા લીદે, જોવે ખ્રિસ્ત બોદા લોકહાન પોતાની મહિમા પ્રગટ કોઅરાહાટી પાછો યેઅરી તે તુમહે આનંદ હાચ્ચોજ મોઠો રોઅરી.