3 કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ.
યાહાટી આંય ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરા સેવા બડાય કોઅય હોકહુ.
બાકી આપા આમી મૂસા નિયમાહા ગુલામમાય નાંય હેય કાહાકા આમા ચ્યાહા પાલન કોઅરાહાટી મોઅઇ ચુકલેં હેય, જ્યામાય આપા ગુલામ આતેં, આમી આપા પોરમેહેરા સેવા જુની રીતેકોય લોખલાં નિયમાહાન માનનાકોય નાંય કોઅજે, બાકી પવિત્ર આત્મામાય રોયનાકોય નોવી રીતેકોય સેવા કોઅજેહે.
પોરમેહેરાય જીં પવિત્ર આત્મા દેનહા તી તુમહાન ગુલામ નાંય બોનાવે, કા નાંય ગાબરાવે, બાકી યાકોય પવિત્ર આત્મા આપહાન પોરમેહેરા પોહેં બોનાડેહે, જ્યાકોય આપા “ઓ આબા, ઓ પિતા” આખી હોકજેહે.
નાંય ઉચાઇ, નાંય ઉંડાણ એને નાંય પોરમેહેરાકોય બોનાવલી કાદી બીજી વસ્તુ આપહાન પોરમેહેરા પ્રેમથી આલાગ કોઅય હોકે, જીં આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય મિળલા હેય.
બાકી એહેકેન નાંય હોમાજના કા પોરમેહેરા વચન પુરાં નાંય ઓઅયા, કાહાકા બોદા ઈસરાયેલી લોક હાચ્ચાં પોરમેહેરા લોક નાંય હેય.
જોવેકા બોજ લોક યા દુનિયા લોકહા હારકા અભિમાન કોઅતાહા, તે આંયબી અભિમાન કોઅહી.
આપહાન પવિત્ર આત્માય યોક નોવા જીવન દેનલા હેય, તે પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય.
જ્યા લોક યા નિયમા પાલન કોઅતાહા, પોરમેહેર ઈસરાયેલાવોય દયા કોઅહે એને ચ્યા શાંતીકોય રોય, કાહાકા ચ્યા પોરમેહેરા નિવાડલા લોક હેય.
બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.
આંય પાઉલ એને તિમોથી જ્યા ઈસુ ખ્રિસ્તા સેવક ઈ પત્ર આમા ફિલિપ્પી શેહેરામાય રોનારા બોદા પવિત્ર લોકહાન, એને મંડળી સેવક એને અધ્યક્ષ્યાહાન લોખજેહે જ્યા ઈસુ ખ્રિસ્તામાય હેય.
આંય ઈ નાંય આખું કા માયે યે બોદયે વસ્તુહુલ પેલ્લાથી મેળવી હોક્યહો અથવા સિદ્ધ ઓઅય ચુકહયો, બાકી આંય આગાડી વોદાહાટી કોશિશ કોઅય રિઅલો હેય કા તી માન મિળી જાય, જ્યાહાટી માન ખ્રિસ્ત ઈસુય નિવાડલો હેય.
આંય લક્ષાએછે દાહુદતાહાંવ કા તી ઇનામ મેળવું જ્યાહાટી પોરમેહેરે માન ઈસુ ખ્રિસ્તમાય હોરગામાય જાંહાટી હાદલા હેય.
જોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, તોવે તુમહે સુન્નત માઅહાકોય નાંય કોઅલા ગીયા, બાકી તી સુન્નત ખ્રિસ્તા લીદે જાઈ જ્યાકોય તુમહે પાપી સ્વભાવાલ દુઉ કોઅયો.
ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, ચ્યે પવિત્ર હાચ્ચાયેહેમાય જ્યેહેવોય તુમા બોરહો કોઅતાહા. ચ્યાહાટી તુમહાય યોક-બિજા મોદાત કોઅતા રા જોજે, યોકબિજાલ વોદાડી હોકે, તુમહાય પવિત્ર આત્મા સામર્થ્યા થી માર્ગદર્શન મેળવીન પ્રાર્થના કોઅરા જોજે.