Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 1:29 - ગામીત નોવો કરાર

29 કાહાકા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોએ ઓલહાંજ નાંય બાકી ચ્યાહાટી દુઃખબી બોગવે ઓહડી સદા મોયા તુમહાવોય પોરમેહેરાય કોઅલી હેય કાહાકા તુમા ચ્ચાવોય બોરહો કોઅતેહે.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 1:29
14 Iomraidhean Croise  

ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.


એને જ્યેં વાતહેકોય તુમા મૂસા નિયમશાસ્ત્રાકોય નિર્દોષ નાંય ઠોરી હોકે, ચ્યા બોદા બારામાય હર કાદો બોરહો કોઅનારો ઈસુકોય નિર્દોષ ઠોરહે.


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


અન્તાકિયા શેહેર પોઅચીન ચ્યાહાય મંડળ્યેલ યોક્ઠી કોઅયી એને આખ્યાં, પોરમેહેરાય ચ્યાહાઆરે રોયન કેહેકેન મોઠે-મોઠે કામે કોઅયે, એને કેહેકેન પોરમેહેરાય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્ત ઈસુવોય બોરહો કોઅરા લાયકે બોનાડ્યા.


ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.


ફક્ત ઓલહાંજ નાંય, બાકી આપા આપહે મુશીબાત માયબી આનંદ કોઆ, કાહાકા આમા જાંઅજેહે કા જોવે આપા દુઃખ ઉઠાવજેહે તોવે હારેં રીતે ધીરજ રાખના હિકજેહે,


કાહાકા તુમહે ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, પોરમેહેરા સદા મોયા ને લીદે તુમહે તારણ જાયલા હેય, ઈ તુમહે પાયને નાંય જાયા, બાકી પોરમેહેરા દાન હેય.


કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.


ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં.


બાકી યા બારામાય ખુશ રા, કાહાકા તુમહાન ચ્યા દુ:ખાહામાય યોક ભાગ મિળ્યહો જ્યેં ખ્રિસ્તાલ મિળલે આતેં. યા લીદે, જોવે ખ્રિસ્ત બોદા લોકહાન પોતાની મહિમા પ્રગટ કોઅરાહાટી પાછો યેઅરી તે તુમહે આનંદ હાચ્ચોજ મોઠો રોઅરી.


Lean sinn:

Sanasan


Sanasan