1 તોવે ઈસુ કાપરનાહુમ શેહેરામાઅને નિંગીન ચ્યા વોતની-ગાંવ નાસરેતમાય યેનો, એને ચ્યા શિષ્યબી ચ્યાઆરે ગીયા.
એને પોએ તોવે કોલોહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને ચિડેં પોડીન તીં ખાય ગીયે.
એને તો નાસરેત ગાવામાય જાયને રિયો, કાહાકા તીં વચન પુરાં ઓઅઇ, જીં ભવિષ્યવક્તાહાથી ઈસુ બારામાય આખવામાય યેનલા “તો નાજરેત ગાવા આખાયી.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ભવિષ્યવક્તા પોતાના વોતાનમાય એને પોતાના હોગહામાય એને પોતાના ગાઆશિવાય કેસુજ માનાવોગાર્યા નાંય રોત.”