5 તોવે તો ખિજવાલો ચારીચોમખી એઇ રિયો, એને ચ્યાહા મોના કઠાણતા લેદે દુ:ખી જાયો, ઈસુવે આથ ઉખાય ગીઅલા માઅહાન આખ્યાં “તું તો આથ લાંબો કોઓ” ચ્યે આથ લાંબાવ્યો, ચ્યા આથ હારો ઓઅઇ ગીયો.
તોવે ઈસુવે આથ ઉખાલા માઅહાન આખ્યાં, “તું તો આથ લાંબો કોઓ” એને ચ્યેય આથ લાંબાવ્યો, એને બિજા આથા હારખો હારો ઓઅઇ ગીયો.
પાછે ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “પોરમેહેરા આરામા દિહી હારાં કામ કોઅના તી હાચ્ચાં હેય કા જુઠા કોઅના, કાદા જીવ બોચાવના તી હારાં હેય કા માઆઇ ટાકના?” બાકી ચ્યા ઠાવકાજ રિયા.
ઈ વોનાઈન પ્રભુય જોવાબ દેનો, “ઓ ડોંગ્યાહાય, કાય આરામા દિહે તુમહે ડોબહાલ એને ફૂરક્યાહાલ છોડીન પાંઈ પાજા નાંય લી જાત?
ઈસુવે ચ્યાહાન એઇન આખ્યાં, “જાયા, એને તુમહે શરીર યાજકાહાલ દેખાડાં” યાહાટી ચ્યા એઇ હોકે કા તુમા હારાં ઓઅયાહા કા નાંય એને ચ્ચા વાટે ચાલતાંજ હારાં ઓઅઇ ગીયા.
તોવે ઈસુવે ચારીચોમખી ચ્યા બોદહાન ફિરી એઇન આથ ઉખાય ગીઅલા માઅહાલ આખ્યાં “તો આથ લાંબો કોઓ” ચ્યે તેહેકોય કોઅયા તોવે ચ્યા આથ હારો ઓઈ ગીયો.
એને આખ્યાં, “જો, તો મું શિલોહ કુંડામાય દોવી લે,” તો ગીયો એને દોવ્યા એને દેખતો ઓઇન ફિરી યેનો.
ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.
બાકી ચ્યા કોઠાણ મોના ઓઅયા, કાહાકા આજેલોગુ જુના કરારા નિયમ વાચત્યે સમયે ચ્યાહા રુદયાવોય તોજ પોડદો પોડી રોહે, બાકી કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાથીજ પોડદો ઓટાડલો જાહે.
ચ્યાહાન હોમાજના બુદ્દિ નાંય હેય, એને ચ્યે પોરમેહેરાલ નાંય જાંએત, ચ્યે આગના માનના મોનાય કોઅના લીદે પોરમેહેરા જીવના પાઅને દુઉ હેય.
જોવે ખિજવાય જાવાય, તે ધ્યાન રાખા કા તુમહેકોય પાપ નાંય ઓઅય જાય, લાંબા સમાયા લોગુ ગુસ્સામાય મા રાહા.
તુમહે જીવન જીવના તરીકાકોય પોરમેહેરા પવિત્ર આત્માલ દુઃખી મા કોઅહા, પોરમેહેરાય પોતે કોઅલા વાયદાનુસાર પવિત્ર આત્મા દેયન, તુમહાવોય ચ્યા હક્કા મોહર લાવી.
યા લીદે આંય ચ્યા સમાયા લોકહાથી ખિજવાલો રિયો, એને આખ્યાં, ચ્યે મા અનુસરણ કોઅના મોનાય કોઅતેહે, એને માયે જીં કોઅના આગના દેનહી, ચ્યેલ પાળાહાટી મોનાય કોઅતેહે.
ચાળહી વોરહા લોગુ પોરમેહેર નોક્કીજ ચ્યા લોકહાથી ખિજવાલો આતો જ્યાહાય પાપ કોઅયા એને ચ્યા ઉજાડ જાગામાય મોઅઇ ગીયા.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
એને ડોગહાન, એને ખોલકડાહાંન આખા લાગ્યા, “આમહાવોય ટુટી પોડા એને આમહાન ચ્યાકોય દુબાડી લા, જેથી જો રાજગાદ્યેવોય બોઠલો હેય તો આમહાન એઅય નાંય હોકે, એને ગેટા આમહાન ડૉડ નાંય દી હોકે.