3 તોવે મુખ્ય યાજક ચ્યા ઉપે બોજ વાતહે દોષ લાવી રિઅલો આતો.
જોવે મુખ્ય યાજક એને આગેવાન ચ્યાવોય દોષ લાવી રીઅલા આતા, તોવે ચ્યે કાંઇજ જાવાબ નાંય દેનો.
પિલાતેં ચ્યાલ પુછ્યાં, “કાય તું યહૂદી લોકહા રાજા હેતો કા?” ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “તું હાચ્ચાં આખી રિયહો કા આંય હેય.”
તોવે પિલાતેં પાછા ચ્યાલ પુછ્યાં, “કાહા તું કાંઇજ જાવાબ નાંય દેય, એએ યેં તો ઉપે કોલ્યે બોદયે વાતહે દોષ થોવતેહે?”
ઈસુ પાછી ઠાવકોજ રિયો ચ્યાહાટી પિલાતાલ બોજ નોવાય લાગી.
ચ્યાહાટી પિલાત રાજા ચ્યાલ છોડી દાં કોએ, બાકી યહૂદી લોકહાય બોંબલી બોંબલીન આખ્યાં, “જોવે તું ચ્યાલ છોડી દેહે તો તું કૈસર રાજા દોસ્તાર નાંય હેય, કાહાકા જીં માઅહું પોતાલ રાજા આખહે તો કૈસરા રાજા વિરુદ કોઅહે.”