4 જોવે મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, એને શેહેરામાઅને લોક ચ્યાપાય યેતા આતા, તોવે ઈસુય ચ્યાહાન દાખલો દેયને આખ્યાં.
તોદિહી ઈસુ ગોઅરે નિંગીન દોરિયા મેરે જાયને બોઠો.
“યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો. એને પોએ તોવે કોલહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને આકાશામાઅને ચિડેં પોડીન તી ટોચી ખાય ગીયે.