Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:5 - ગામીત નોવો કરાર

5 સિમોનાય ચ્ચાલ આખ્યાં, “ઓ ગુરુજી, આમહાય આખી રાત મેહનાત કોઅયીહી બાકી કાયજ નાંય દોઅયા; તેબી તું આખતોહો તે આંય જાળ ટાકહી”.

Faic an caibideil Dèan lethbhreac




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:5
14 Iomraidhean Croise  

ચ્યાહાય દુઉને મોઠેથી બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, ઓ ગુરુજી, આમહે ઉપે દયા કોઓ.”


તોવે શિષ્યહાય ચ્યાપાય જાયને જાગાડયો, એને આખ્યાં, “પ્રભુ! પ્રભુ! આપા બુડી જાનારા હેય” તોવે ઉઠીન ચ્યા તોફાની વારાલ એને પાઅયા લાફહાલ દોમકાડયા તોવે તી બોદા થોબી ગીયા, એને શાંત ઓઈ ગીયા.


યાહાટી ઈસુય આખ્યાં, “માન કુંયે આથ લાવ્યો?” તોવે બોદે નાકારા લાગ્યેં, તોવે પિત્તર એને ચ્યા શિષ્યહાય આખ્યાં, “ઓ પ્રભુ, તુલ તે લોકહા ગીરદી બિચડેહે એને પોડાપોડી કોઅતેહે.”


એને જોવે ચ્યા જાતા લાગ્યા તોવે પિત્તરાય ઈસુવાલ આખ્યાં, “ઓ ગુરુજી, આપા ઈહીં રોજે તીં હારાં હેય, આમા તીન માંડવા બોનાડુહુ, યોક તોહાટી, યોક મૂસા હાટી એને યોક એલીયા હાટી” તો જાંઅતો નાંય આતો, કા કાય આખી રિઅલો હેય.


તોવે યોહાને ઈસુવાલ આખ્યાં, “ઓ ગુરુ, આમહાય યોકા માઅહાલ તો નાંવા ઓદિકાર ઉપયોગ કોઇન બુતાલ કાડતા દેખ્યાં, એને આમા ચ્યાલ ઓટકાડા લાગ્યા, કાહાકા તો આપહે શિષ્યહા માઅને નાંય આતો.”


જીં આગના આંય તુમહાન દેતહાવ, જોવે તુમા પાળે, તો તુમા મા દોસ્તાર હેય.


બાકી ઈસુવા આયહે ચાકારાહાન આખ્યાં, “તો જેહે આખે તેહે કોઆ.”


તોવે સિમોન પિત્તરે ચ્યાહાન આખ્યાં, “આંય માછલે દોઅરાં જાય રિયહો” ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “આમા બી તોઆરે યાહુ” યાહાટી ચ્યા નિંગીન ઉડીમાય ચોડી ગીયા, બાકી ચ્યે રાતી ચ્યાહાય કાય નાંય દોઅયા.


Lean sinn:

Sanasan


Sanasan