4 ઈસુય ચ્ચાલ જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા માઅહું કેવળ બાખ્યે કોયજ નાંય જીવે.”
ઈસુય જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા માઅહું માત્ર બાખ્યે કોયજ નાંય, બાકી તો પોરમેહેરા આખલા વચનાલ માનીન જીવતો રોય.”
“યાહાટી તુમા ચિંતા કોઇન ઈ મા આખહા, કા આમા કાય ખાહું, એને કાય પિયહું, એને કાય પોવહું?
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે માયે તુમહાન પોયહા વોગાર, ઠેલી એને ખાઅડાહા વોગાર દોવાડયા, તોદિહી તુમહાન કાય ઓછા પોડ્યા કા?” ચ્યાહાય જાવાબ દેનો, “નાંય,”
કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, પોરમેહેર ચ્યા હોરગા દૂતહાલ તોહાટી આગના કોઅરી કા તુલ બોચાવી લેય.
એને સૈતાનાય ચ્યાપાય યેયન ચ્યાલ આખ્યાં, “જો તું પોરમેહેરા પોહો ઓરી, તોવે આગના દેયને સાબિત કોઅઇ દે કા યા દોગડા બાખે બોની જાય કા તું ચ્યેહેલ ખાય હોકે.”
ઈસુવે જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ આપહે પોરમેહેરા પાગે પોડ એને કેવળ ચ્યાજ સેવા કોઓ.”
યા આરે તારણા ટોપ પોવીલા, એને આત્મા તલવાર જીં પોરમેહેરા વચન હેય લેય લા.