3 તોવે ઈસુય પોરૂષી લોકહાન એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ પુછ્યાં, “કાય આરામા દિહી લોકહાન હારાં કોઅના આમે નિયમામાય પરવાનગી હેય, કા નાંય?”
તાં યોક માઅહું આતા, ચ્યા આથ ઉખાલો આતો, પોરૂષી લોક ઈસુવાવોય દોષ લાવાહાટી પુછ્યાં, “કાય આરામા દિહી હારાં કોઅના ઠીક હેય?”
તોવે પોરૂષી લોક ઈ એઇન ઈસુલ આખ્યાં, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તીં આમે નિયમા વિરુદ હેય, તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.”
એને ચ્યાહામાઅને યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી ચ્યાલ પુછ્યાં કા.
પાછે ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “પોરમેહેરા આરામા દિહી હારાં કામ કોઅના તી હાચ્ચાં હેય કા જુઠા કોઅના, કાદા જીવ બોચાવના તી હારાં હેય કા માઆઇ ટાકના?” બાકી ચ્યા ઠાવકાજ રિયા.
તાં ચ્યા હોમ્મે યોક માઅહું આતા, જ્યામાય યોક ઓહડો રોગ આતો, કા ચ્ચા આથ એને પાગ હુજી ગીઅલા આતા.
બાકી ચ્યા ઠાવકાજ રિયા, એને તોવે ચ્યાય ચ્યા માઅહાલ આથલીન હારો કોઅયો, એને જાં દેનો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં કા, “કાય આરામા દિહી હારાં કામ કોઅના હારાં હેય કા ખારાબ કામ કોઅના, કાદા જીવ બોચાવના હારાં હેય કા માઆઇ ટાકના?”
જોવે મૂસા નિયમશાસ્ત્ર નાંય તોડાં હાટી તુમા આરામા દિહે માઅહા સુન્નત કોઅતાહા, તે માયે આરામા દિહે યોક માઅહાલ હારો કોઅયો, યાહાટી તુમા કાહા ખિજવાઈ ગીયા?