Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લુક માર્કા લીખલી હારી ખોબાર 11:2 - ગામીત નોવો કરાર

2 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા પ્રાર્થના કોઅહા તોવે એહેકોય આખા: ‘ઓ આબા’ તો આગના માનલી જાય, તો રાજ્ય યેય.

Faic an caibideil Dèan lethbhreac




લુક માર્કા લીખલી હારી ખોબાર 11:2
45 Iomraidhean Croise  

“જીં માઅહું લોકહા હોમ્મે માની લેહે, તો મા શિષ્ય હેય, આંયબી મા હોરગામાઅને આબહાલ આખી દિહીં કા ઓ મા શિષ્ય હેય.


“પાપ કોઅના છોડી દા, કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.”


ચ્યાજ પરમાણે તુમહે ઉજવાડો માઅહા હોમ્મે ચોમકે કા ચ્યે તુમહે હારેં કામે એઇન તુમહે પોરમેહેર આબહો, જો હોરગામાય હેય, ચ્યા સ્તુતિ કોઅય.”


પાછે ઈસુ યોકે જાગે પ્રાર્થના કોઇ રિઅલો આતો, જોવે પ્રાર્થના કોઇ પાડી, તોવે ચ્યા શિષ્યહા માઅને યોકે ચ્યાલ આખ્યાં, “પ્રભુ આમહાન પ્રાર્થના કોઅરા હિકાડ, જેહે કોઇન યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા શિષ્યહાન હિકાડયાં.”


ઈ પત્ર રોમ શેહેરામાય રોનારા બોદા વિસ્વાસી લોકહાહાટી લોખતાહાવ, જ્યાહાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને પોરમેહેરા પવિત્ર લોક બોનાહાટી પોસંદ કોઅલા હેય, આમહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મિળતી રોય.


પોરમેહેરાય જીં પવિત્ર આત્મા દેનહા તી તુમહાન ગુલામ નાંય બોનાવે, કા નાંય ગાબરાવે, બાકી યાકોય પવિત્ર આત્મા આપહાન પોરમેહેરા પોહેં બોનાડેહે, જ્યાકોય આપા “ઓ આબા, ઓ પિતા” આખી હોકજેહે.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા આમહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાન સદા મોયા એને શાંતી દેય.


આપહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહેવોય સદા મોયા કોએ એને તુમહાન શાંતી દેતો રોય.


આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા આપહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાવોય સદા મોયા કોએ એને તુમહાન શાંતી દેય.


એને પ્રાર્થના કોઓજેહે કા પોરમેહેર આમહે આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાન સદા મોયા એને શાંતી દેય.


આમહે પોરમેહેર એને પોરમેહેર આબા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન.


ખ્રિસ્તામાય ચ્યા પવિત્ર એને બોરહાવાળા વિસ્વાસી બાહહાન જ્યા કલોસ્સી શેહેરામાય રોતહા, આમહે પોરમેહેર આબહો તુમહાન સદા મોયા એને શાંતી દેતો રોય.


પાઉલ એને સિલવાનુસ એને તિમોથી આમા ઈ પત્ર થેસ્સાલોનિક મંડળીલ લોખજેહે, જીં પોરમેહેર આબા એને પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય હેય, પોરમેહેર તુમહાવોય સદા મોયા એને તુમહાન શાંતી દેય.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.


જોવે હાતમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાય ચીંદળા આવાજાહા માય બોંબાલતા વોનાયો, “આમહે પોરમેહેર એને ચ્યા નિવાડલો તારણારો એટલે ખ્રિસ્તાલ બોદી દુનિયાવોય રાજ્ય કોઅના ઓદિકાર હેય, એને તો સાદાન સાદા રાજ્ય કોઅરી.”


“ઓ પ્રભુ, બોદા લોક તુલ બિઅતાહા, એને ચ્યે બોદે તો નાંવા સન્માન કોઅતેહે, કાહાકા તુંજ પવિત્ર પોરમેહેર હેય, બોદી જાતી લોક તો પાહાય યેતહે, એને ચ્યે ભક્તિ કોઅતેહે, કાહાકા તો ધાર્મિક કામે બોદહાન હારેકોય ખોબાર હેય.”


પાછો આંય જીં વોનાયો તી બોજ મોઠી ગીરદી બોંબાલના હારકો આવાજ વોનાયો, એને મોઠો દોરિયો ગોંગરેહે એને બોજ ગાજે એને કોકડાય, ઓહડો આવાજ આંય વોનાયો, “હાલ્લેલુયા! પોરમેહેરા સ્તુતિ કોઆ, કાહાકા પ્રભુ આમહે પોરમેહેર, સર્વશક્તિમાન પોરમેહેર રાજ્ય કોઅહોય.”


એને પાછી માયે કોલહ્યોક રાજગાદ્યેહેન દેખ્યો, ચ્યેહેવોય બોહનારાહા ટોલપે વાડી ટાકલે આતેં, કાહાકા ચ્યાહાય ઈસુ સંદેશ એને પોરમેહેરા વચના પ્રચાર કોઅલો આતો, ચ્યા લોકહાય ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા મુર્તિહી પૂજા નાંય કોઅલી આતી, એને ચ્યાહા નિંડાળાવોય કા આથાવોય જંગલી જોનાવરા છાપ નાંય લાવલી આતી. ચ્યે પાછી જીવતે ઓઅય ગીઅલે આતેં એને રાજગાદ્યેહેવોય બોહી ગીયે. પોરમેહેરાય ચ્યાહાન રાજ્ય કોઅના ઓદિકાર દેનો એને ચ્યાહાય ખ્રિસ્તાઆરે યોક ઓજાર વોરહા લોગુ રાજ્ય કોઅયા.


Lean sinn:

Sanasan


Sanasan