4 યાહાટી નાંય પાકીટ માય પોયહા, નાંય ઠેલી, નાંય વાઅણે લેઅના, એને વાટેમાય કાદાલ સલામ નાંય આખના.
એને ચ્યા પાછે ઈસુ ચ્યા બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બેન-બેન જાઅહાલ બિજા-બિજા ગાવહામાય દોવાડા લાગ્યો, એને બુતાલ લોકહામાઅને કાડા ચ્યાહાન પુરો ઓદિકાર દેનો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે માયે તુમહાન પોયહા વોગાર, ઠેલી એને ખાઅડાહા વોગાર દોવાડયા, તોદિહી તુમહાન કાય ઓછા પોડ્યા કા?” ચ્યાહાય જાવાબ દેનો, “નાંય,”