12 એને લોકહા ટોળામાય ચ્યા બારામાય દૂરે-દૂરે બોજ વાતો કોઅયો, કોલહાક લોક આખતા આતા, “તો હારો માઅહું હેય” એને કોલહાક આખતા આતા, “નાંય, તો લોકહાન છેતરેહે.”
ગુરુઆ હારખા શિષ્ય, એને ચાકાર દોણ્યા હારખો બોનના તીંજ બો હેય; જોવે ચ્યાહાય ગોઆ દોણ્યાલ સૈતાન જો બુતાહા મુખ્ય આખ્યાં, જો ચ્યે દોણ્યા આરે ખારાબ વ્યવહાર કોઅતેહે, તે ચ્યે ચ્યા ચાકારાહા આરેબી ખારાબ વ્યવહાર કોઅરી.”
ચ્યા ઈસુવાલ દોઈ દાં માગેત બાકી ચ્યા લોકહાન બીયેત કાહાકા લોક ઈસુવાલ ભવિષ્યવક્તા માનેત.
ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.
ઈસુવાય ચ્યાલ જોવાબ દેનો કા, “તો આખના મોતલાબ કાય હેય કા આંય હારો હેય? પોરમેહેરા સિવાય કાદોજ ઉત્તમ નાંય હેય.
જીં બોન્યા તી જોવે સુબેદારાય એઅયા, તોવે ચ્યે પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને આખ્યાં, “નોક્કી ઓ માઅહું ન્યાયી આતો.”
યોસેફ નાંવા યોક માટડો આતો, જો અરીમતિયા શેહેરામાઅનો આતો, તો યહૂદી મોઠી સોબાયે યોક બોજ ઈજ્જતદાર માઅહું આતો.
હારાં માઅહું મોના હારાં ભંડારા માઅને હાર્યો વાતો કાડહે, એને જુઠા માઅહું જુઠા ભંડારામાયને જુઠયો વાતો કાડહે. કાહાકા જીં મોનામાય બોઅલાં હેય, તીંજ વાત માઅહું બોલહે.
તોવે બોદા લોક નોવાય પામી ગીયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખતા લાગ્યા, “આપહે વોચમાય યોક મોઠો ભવિષ્યવક્તા ઉબો જાયહો, એને પોરમેહેર ચ્યા લોકહાન દેખભાલ કોઅરા યેનહો.”
લોકહાય ઓ ચમત્કાર એઇન આખ્યાં, “દુનિયામાય જો ભવિષ્યવક્તા યેનારો હેય તો નોક્કી ઓજ હેય.”
પોરૂષીયાહાય લોકહાન ચ્યા બારામાય યો વાતો દૂરે-દૂરે કોઅતા વોનાયા, એને મુખ્ય યાજક એને પોરૂષીયાહાય દોઅરાંહાટી દેવાળા રાખવાળ્યા દોવાડયા.
તોવે પોરૂષીયાહાય જાવાબ દેનો, “કાય તુમાબી છેતારાય ગીયહા?
ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “કાય તુંબી ગાલીલ ભાગા હેય કા? પવિત્રશાસ્ત્રમાય હોદ એને તુલ હોમજાયી કા ગાલીલ ભાગામાઅને કાદો ભવિષ્યવક્તા નાંય યેનારો હેય.”
તોવે કોલાહાક પોરૂષી આખા લાગ્યા, “ઈ માઅહું પોરમેહેરા એછને નાંય હેય, કાહાકા તો આરામા દિહી નાંય પાળે,” બાકી બીજહાંય આખ્યાં, “પાપી માઅહું ઓહડા ચમત્કાર કેહેકેન કોઇ હોકહે?” એને ચ્યાહામાય ફુટ પોડી ગીયી.
બર્નાબાસ હારો માઅહું આતો, બોરહો કોઅના એને પવિત્ર આત્માકોય બોઆલો આતો, એને બોજ લોક પ્રભુમાંય યેના.
કાદા ન્યાયી માઅહાહાટી ભાગ્યેજ મોઅઇ હોકહે, બાકી એહેકોય બી ઓઈ હોકહે કા કાદા હારાં માઅહાહાટી કાદા મોરાં ઈંમાત કોઅરી.
તુમા ટુટરીયા વોગાર, તકરાર કોઅયા વોગાર બોદા કામ કોઆ.