Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 6:9 - ગામીત નોવો કરાર

9 “ઈહીં યોક પોહો હેય, ચ્યાપાય પાચ જુવાયે બાખે એને બેન માછલે હેય બાકી ઓલા લોકહાન ઈ કેહેકે ફુગી?”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 6:9
24 Iomraidhean Croise  

બાકી ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ઈહીં આમહાપાય પાંચુજ બાખ્યો એને બેન માછલે હેતેં.”


કાય તુમા આજુ લોગુ નાંય હોમજ્યાહા કા? કાય તુમહાન ચ્યા પાચ ઓજારાહા પાચ બાખ્યો નાંય ઇત હેય કા, એને નાંય કા તુમાહાય કોલ્યોહો ટોપલ્યો બોઅલ્યો?


ઈસુવે શિષ્યહાન પુછ્યાં, “તુમહેપાય કોલ્યો બાખ્યો હેત્યો એરા જાયા?” ચ્યાહાય ખોબાર કાડીન આખ્યાં, “પાચ બાખે એને બેન માછલ્યો.”


તોવે તુમહાય ઉગારલા ટુકડાહા કોલ્યો ટોપલ્યો બોઅલ્યો” જોવે માયે પાચ ઓજારાહાહાટી કેવળ પાચ બાખ્યેહેકોય ખાવાડલા આતા? ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “બાર ટોપલ્યો.”


બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ચ્યાહાન ખાઅના દા” ચ્યાહાય આખ્યાં, આમહાપાય પાચ બાખે એને બેન માછલાહા સિવાય બિજા કાયજ નાંય હેય; બાકી હાં, જો આમા જાયન બોદા લોકહાહાટી ખાઅના વેચાતાં લેય યેજે, તોવે ઓઈ હોકહે.


તોવે માર્થાયે ઈસુવાલ આખ્યાં, “પ્રભુ તુલ ઈહીં રા જોજતાં, તોવે મા બાહા નાંય મોઅતો.


જોવે મરિયમ જાં ઈસુ આતો તાં જાય પોઅચી તોવે ચ્યાલ દેખતાજ તી ચ્યાલ પાગે પોડી એને ચ્યે આખ્યાં, “પ્રભુ તું ઈહીં રોતો તોવે મા બાહા નાંય મોઅતો.”


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમહાય જ્યેં માછલે આમી દોઅયેહે, ચ્યાહામાઅને વોછે માછલે લેતા યા.”


તોવે ઈસુવે બાખે લેઈને ચ્યાહાન દેની, એને તેહેકેન માછલે બી દેને.


જોવે ચ્યા મેરે યેના, તોવે ચ્યાહાય કોળસાહા આગ બોળતી એને આઅરા ઉપે માછલા થોવલાં, એને બાખે દેખ્યી.


તોવે ઈસુવે ચ્યો પાચ બાખ્યો લેદ્યો, એને આભાર માનીન ગાહીયાવોય બોઠલા લોકહાન વાટી દેન્યો, તેહેકોઈન માછલે જોલા માગેત તોલા ચ્યાહાન વાટી દેના.


ફિલિપે જાવાબ દેનો, “ચ્યાહામાઅને બોદહાલ વોછા-વોછા દેય તેરુંબી બોસો દીનારા (૨૦૦ દીનાર એટલે બેન હોવ દિહાહા કાંબારાં) બાખે ચ્યાહાન નાંય ફુગી.”


તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.


આંય વોનાયોકા ચ્યા ચાર પ્રાણ્યાહા માઅને જો બોલી રિઅલો આતો તો માઅહા હારકો બોલતો આતો, યેનારા દિહામાય દોરત્યેવોય દુકાળ ઓઅરી એને યાહાટી યોકા દિહા મોજરી કેવળ યોક કિલો ગોંવ રોય, નાંય તે તીન કિલો જવ રોય, બાકી તેલ એને દારાખા રોહો કિંમાત નાંય વોદાડના.


Lean sinn:

Sanasan


Sanasan