Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:5 - ગામીત નોવો કરાર

5 ઈસુ માર્થા એને ચ્યે બોઅહી મરિયમ એને લાજરસાવોય પ્રેમ કોઅતો આતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:5
11 Iomraidhean Croise  

પાછે ઈસુ એને ચ્યા શિષ્ય મુસાફરી કોઇન યોકા ગાવામાય યેય પોઅચ્યા. એને તાં માર્થા નાંવી યોક થેઅયે ચ્યાલ ગાંવારો યાં આખ્યાં.


બાકી માર્થા ખાઅના રાંદતા-રાંદતા ગાબરાય ગીયી, એને તી ઈસુવાપાય યેયન આખા લાગી, “ઓ પ્રભુ, મા બોઅયેહે બોદા કામ મા યોખલી ઉપેજ છોડ્યહા? યાહાટી ચ્યેલ આખ કા મા મોદાત કોએ.”


બાકી પ્રભુ ઈસુય જાવાબ દેનો, કા “માર્થા, ઓ માર્થા; તું બોજ વાતહે ફિકાર કોઅતીહી, એને ગાબરાતીહી.


મરિયમ એને ચ્ચે બોઅહી માર્થાયે ગાંવ બેથાનીયામાય લાજરસ નાંવા યોક માઅહું બિમાર આતો.


તોવે ચ્યા બોઅયેહે ઈસુવાઇહી આખી દોવાડયા, “ઓ પ્રભુ, એએ, જ્યાવોય તું પ્રેમ કોઅતોહો તો બિમાર હેય.”


તોવે યહૂદી લોકહાય આખ્યાં, “એઆ, તો ચ્યાવોય કેહેકે પ્રેમ કોઅતો આતો.”


બાકી ઈસુ વોનાયો, કા લાજરસ બિમાર હેય, એને જાં તો આતો, તાંજ બેન દિહી રોય ગીયો.


શિષ્યહાય ચ્યાલ આખ્યાં, “ઓ ગુરુ, આમીંજ યહૂદી આગેવાન તુલ દોગડાટીન માઆઇ ટાકાં કોએત એને તું તાં પાછો જાં કા?”


કાહાકા આબો પોતે તુમહાવોય પ્રેમ કોઅહે, કાહાકા તુમહાય માયેવોય પ્રેમ કોઅયાહાં, એને તુમા બોરહો કોઅતાહા કા આંય આબાઇહીને યેનહો.


એને માયે ચ્યાહાન તો બારામાય આખ્યાં એને આજુ આખતો રોહીં, યાંહાટી કા જીં પ્રેમ તુયે માયેવોય કોઅયા તી પ્રેમ ચ્યાહામાય રોય, એને આંય ચ્યાહામાય રોઉં.”


Lean sinn:

Sanasan


Sanasan