Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓને પત્ર 3:8 - ગામીત નોવો કરાર

8 પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓને પત્ર 3:8
25 Iomraidhean Croise  

એને પાછી પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા “જ્યાલ ચ્યાહાય ભાલો ડોચી દેનો, ચ્યાલ ચ્યે એઅરી.”


જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, કા જો માયેવોય બોરહો કોઅહે, ચ્યા હ્રદયા માઅને જીવના પાઅયા નોયો વોવત્યો લાગી.”


પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, ખ્રિસ્ત દાઉદા કુળામાઅને એને બેથલેહેમ ગાવામાઅને યી, જાં દાઉદ રાજા રોતો આતો,”


પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, ‘તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તુમહે દુશ્માનાહાન તુમહે તાબામાંય કોઇ દાવ.’


કાહાકા પવિત્રશાસ્ત્રમાય મિસર દેશા ફારો રાજાલ આખવામાય યેના, “માયે તુલ યાહાટી રાજા બોનાડયો, કા તોથી આંય મા સામર્થ્ય લોકહાન દેખાડું, એને પોતાના હારી ખોબારે પ્રચાર દુનિયા બોદા લોકહાન ઓએ.”


તો આપા કાય આખજે? ગેર યહૂદી લોક પોરમેહેરા હામ્મે પોતે ન્યાયી બોના કોશિશ નાંય કોઅતા આતા, બાકી ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો યા લીદે પોરમેહેરાય ચ્યાહાન ન્યાયી બોનાડ્યા.


પોરમેહેરાય આબ્રાહામાઆરે વાયદો કોઅયો કા બોદે તો યોક વંશ કોય બોરકાત પામી, પવિત્રશાસ્ત્રમાય એહેકેન નાંય લોખલાં હેય કા ચ્યા વંશાહાલ, જેહેકેન બોજ જાંઆહાન, બાકી તો યોકા વંશાકોય, એટલે તો વંશ ખ્રિસ્ત હેય.


બાકી પવિત્રશાસ્ત્ર આપહાન દેખાડેહે કા આપા બોદે પાપી હેય, જેથી જો વાયદો પોરમેહેરાય કોઅલો આતો, તો વાયદો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે મિળહે.


બાકી પવિત્રશાસ્ત્ર આખહે, “ગુલામ થેએ એને ચ્યે પોહાલ દુઉ કાડી દે, કાહાકા ગુલામ થેઅયે પોહાલ આબહા માલમિલકાતે માઅને કાયજ નાંય મિળાં જોજે, બાકી જી થેએ ગુલામ નાંય હેય, ચ્યે પોહો આબહા મિલકાત મેળવી.”


કાહાકા જેહેકેન આમહાય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા, તેહેકેનુજ ઈસરાયેલા લોકહાયબી આરામા જાગામાય જાઅના હારી ખોબાર વોનાયા, બાકી ચ્યાહાય યાવોય બોરહો નાંય કોઅયો, યાહાટી, તો સંદેશ ચ્યાહાહાટી નોકામ્યો આતો.


જોવે હાતમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાય ચીંદળા આવાજાહા માય બોંબાલતા વોનાયો, “આમહે પોરમેહેર એને ચ્યા નિવાડલો તારણારો એટલે ખ્રિસ્તાલ બોદી દુનિયાવોય રાજ્ય કોઅના ઓદિકાર હેય, એને તો સાદાન સાદા રાજ્ય કોઅરી.”


Lean sinn:

Sanasan


Sanasan