29 કાહાકા કાદાબી માઅહું પોતાના શરીરાઆરે આડાઇ નાંય કોએ, બાકી દેખભાલ કોઅહે, જેહેકેન ખ્રિસ્તબી મંડળી દેખભાલ કોઅહે.
ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, ઓ યેરૂસાલેમ શેહેરા લોકહાય, તુમા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાકતાહા, જ્યાહાલ તુમહેપાય દોવાડયેલ, ચ્યાહાન તુમા દોગડાકોય ઠોકતાહા. કોલાદા માયે યોકઠા કોઅરા ઇચ્છા કોઅયી, કા જેહેકોય કુકડી પિચલાહાલ પાખડા તોળે બોચાવ કોઅહે, તેહેકોય આંયબી તો પાહાહાન રાખવાળી કોઉ, બાકી તુમહે ઇચ્છા નાંય આતી.
આકાશામાઅને ચિડહા એછે નોજાર કોઅયા ચ્યે વોએત નાંય, એને વાડેત નાંય, એને નાયતે કોઠયેમાય થોવેત તેરુંબી તુમહે હોરગામાઅને આબહો ચ્યાહાન ખાવાડેહે, તુમા તે ચ્યાહા કોઅતા બોજ કિમત્યા હેય.
બુદયે વોગાર્યા બેયમાની કોઅનારે, પ્રેમ એને દયા વોગાર્યા ઓઈ ગીયા.
યાજ પરમાણે, માટડો પોત-પોતાના થેઅયેવોય પોતાના શરીરાવોય જેહેકેન પ્રેમ કોઅહે તેહેકેન પ્રેમ કોએ, એને જો પોતાની થેઅયેવોય પ્રેમ કોઅહે, તો પોતાના શરીરાવોય પ્રેમ કોઅહે.
યાહાટી આપા બોદે ખ્રિસ્તા શરીરા અવયવાહા હારકે હેય.
યાહાટી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માટડો આયહે આબહાલ છોડીન ચ્યા થેઅયેઆરે રોઅરી, એને ચ્યે બેની જાંએ યોકા શરીરા બોની.”