10 જોવે પોરમેહેરા ઈ ગુપ્ત યોજના પુરો ઓઅના સમય યેય જાય, તોવે પોરમેહેર હોરગા એને દોરતી બોદી વસ્તુ ઈસુ ખ્રિસ્તા તાબામાંય કોઅય દી, જેથી ખ્રિસ્ત બોદી વસ્તુહુ માલિક રોય.
એને બોદી જાત્યો મા હામ્મે યોક્ઠી કોઅવામાય યી, એને જેહેકોય યોક ગોવાળ ગેટાહાલ એને બોકડાહાલ આલાગ કોઅઇ દેહે, તેહેકોય આંય ચ્યાહાન યોકબિજાથી આલાગ કોઅઇ દિહી.
ચ્યાય આખ્યાં કા, “પોરમેહેરા રાજ્યા નોક્કી કોઅલો સમય યેય ગીયોહો, એને પોરમેહેરા રાજ્ય પાહી યેય ગીયહા, પાપ કોઅના છોડી દા એને હારી ખોબારેવોય બોરહો કોઆ.”
ચ્ચાહા આરે જ્યો વાતો ઓઅયો, યો બોદ્યો વાતો યા દુનિયા છેલા સમય હુદુ રોનારા લોકહાન ચેતાવણી દાંહાટી પવિત્રશાસ્ત્રમાય લોખલાં ગીયા.
બાકી મા ઇચ્છા હેય, કા તુમા ઈ જાંઆય લા, કા દરેક માટડા ટોલપી ખ્રિસ્ત હેય, એને થેએયે ટોલપી માટડો હેય, એને ખ્રિસ્તા ટોલપી પોરમેહેર હેય.
બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.
પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.
એને ખ્રિસ્તા મોરણાકોય, ચ્યાય મૂસા નિયમા બોદા નિયમ એને વિદિહિલ રદ્દ કોઅય દેના, જેથી તો યહૂદી એને ગેર યહૂદી લોકહાવોચમાય શાંતી બોનાડી રાખે, એને એહેકેન યોક નોવો લોકહા ટોળો તિયાર કોઅય હોકે.
જો હોરગામાય એને દોરતીવોય બી બોદા વિસ્વાસી પરિવારહા આબહો હેય.
નોક્કીજ તુમા વોનાલે હેય કા પોરમેહેરે માન હારી ખોબાર પ્રચાર કોઅના જવાબદારી ચ્યા સદા મોયાકોય દેનલી હેય.
કાહાકા ઓ તોજ ખ્રિસ્ત હેય જ્યાંય બોદ્યો વસ્તુહુલ બોનાડાહાટી પોરમેહેરાઆરે કામ કોઅલા હેય, હોરગા કા દોરત્યે, દેખાનાર્યો કા નાંય દેખાનાર્યો, રાજ્યાસન કા શાસન, સત્તા કા ઓદિકાર, બોદા ચ્યાકોય એને ચ્યા સેવા કોઅરાહાટી બોનાવલા હેય.
પોરમેહેરાય ચ્યા પોહાલ દોરતીવોય દોવાડના નિર્ણય કોઅયો, એને ચ્યાય લોય પાડ્યા એને તો હુળીખાંબાવોય મોઅઇ ગીયો. પોરમેહેરાય ઈ પોતા એને ચ્યે બોદી વાતહે વોચમાય મેળમિલાપ બોનાડાહાટી કોઅયા, એહેકેન ચ્યે પોતા એને બોદહા વોચમાય મેળ-મિળાપ બોનાડ્યા જીં હોરગામાય એને દોરતીવોય હેય.
યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.
બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય.
કાહાકા પોરમેહેરાપાય નાંય કેવળ ચ્યાહાહાટી, બાકી આપહેહાટીબી યોક અજાબ યોજના હેય. પોરમેહેર ચ્યાહાન સિદ્ધ બોનાડા માગહે, બાકી આપહેઆરે મેળવીન.
કાહાકા ચ્યા નિયમ કેવળ લોકહા ખાઅના-પિઅના બારામાય એને બિજા શુદ્ધીકરણા બારામાય દેખાડતાહા જ્યાથી લોક બારેને ચોખ્ખેં ઓઅય જાતહેં, બાકી યાહા રુદયાસે કાય લેયના-દેયના નાંય હેય, યે વિદ્યેહેલ તાંઉલોગુ માનના આતાં જાંવલોગુ કા પોરમેહેરાય પોતાનો નોવો નિયમ સ્થાપિત નાંય કોઅયો.
યા દુનિયાલ ઉસબાડ્યા પેલ્લાજ પોરમેહેરાય નોક્કી કોઅય લેદેલ કા ઈસુ ખ્રિસ્ત છોડાવનારો ઓઅરી. બાકી તો તુમહે ભલાઈ કોઅરાહાટી યા છેલ્લા દિહાહામાય યા દુનિયામાય યેનો.
એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.