10 એને તો બોદા સામર્થ્યા એને ઓદિકારાકોય પ્રધાન હેય યાહાટી જો તુમા ખ્રિસ્તામાય હેય, તે તુમહાન કોઅહીજ વસ્તુ કમી નાંય હેય, કાહાકા તો બોદા ઓદિકારા એને આત્મિક જીવહા પ્રભુ હેય.
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
કાહાકા ચ્યા સદા મોયા પરિપૂર્ણતા કોય આપા બોદહાન બોરકાત વોય બોરકાત મીળહી.
ચ્યા પાછે, જોવે ખ્રિસ્ત પોરમેહેરા વિરોદ કોઅનારી બોદી ખારાબ શક્તિહી નાશ કોઅય દી, ચ્યા પાછે દુનિયા છેવાટ ઓઅય જાય, તોવે ખ્રિસ્ત પોરમેહેર આબાલ ચ્યા રાજ્ય હોઅપી દેઅરી કા તો ચ્યાવોય પુરીરીતે રાજ્ય કોઅય હોકે.
એટલે આમી મંડળી કોય, પોરમેહેરા આલાગ-આલાગ પ્રકારા જ્ઞાન ચ્યા પ્રધાન એને ઓદિકાર્યાહા વોય જ્યા હોરગ્યા જાગામાય હેય, પ્રગટ કોઅલા જાય.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા તુમા ખ્રિસ્તા પ્રેમ જાંઆય હોકે જીં આપહે હોમાજના બાઆ હેય, જેથી પોરમેહેરા બોદી ભરપુરીકોય તુમા પરિપૂર્ણ ઓઅય જાં.
એને ચ્યાય રાજ્ય એને ઓદિકારા શક્તીહીલ આરવી દેના, એને દુનિયા નોજરેમાય ચ્યાહાન શરમિંદા કોઅયા એને હુળીખાંબા વિજયા સફર માય ચ્યાહાન કૈદ્યાહા હારકા ફેરવ્યા.
યા લીદે, નાંય તે યુનાની લોક, નાંય યહૂદી, નાંય સુન્નત કોઅલા, નાંય ગેર યહૂદી, નાંય જંગલી, નાંય પારદેશી, નાંય ગુલામ, નાંય દોણી, યાહા વોચમાય કાયજ ભેદભાવ નાંય હેય, કેવળ બોદાંજ ખ્રિસ્ત હેય એને તો બોદાહામાય હેય.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.