Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રેષિતોનાં ક્રત્યો 22:5 - ગામીત નોવો કરાર

5 ખુદ મહાયાજક એને આગેવાનહાય બોદી સબા સાક્ષી હેય, કા ચ્યાહામાઅને આંય દમસ્ક શેહેરા યહૂદીયાહાહાટી પત્ર લેયને દમસ્ક શેહેરા એછે જાય રીયલો આતો, કા જ્યા તાં પ્રભુવા માર્ગામાય ચાલનારા રોય ચ્યાહાલ ડોંડ દાંહાટી બાંદિન યેરૂસાલેમ શેહેરામાય લેય યાઉ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રેષિતોનાં ક્રત્યો 22:5
21 Iomraidhean Croise  

જોવે ઉજાળાં ઓઅઇ ગીયા તોવે લોકહા આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ બેગા જાયા, એને ઈસુલ સોબાયે ઠિકાણે લેય યેયન પુછ્યાં.


ઈ વોનાયને પ્રેષિત બોડે હાકાળેહેજ દેવાળામાય ગીયા, જેહેકેન ચ્યાહાન હોરગા દૂતહાકોય આખલા ગીઅલા આતા, એને ચ્યાહાય લોકહાન હિકાડના સુરુ કોઅયા. બાકી મહાયાજક એને ચ્યા હાંગાત્યાહાય યેયન મોઠી સોબાયેલ એને ઈસરાયેલ્યાહા બોદા વડીલાહાન યોખઠા કોઅયા, એને જેલેમાય આખી દોવાડયા કા પ્રેષિતાહાન લેય યેય.


તી વાત યાદ રાખ મંડળી વડીલાહાથી તોવોય આથ થોવિન ભવિષ્યવાણી કોઅના સમયે જીં વરદાન પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાલ ઉપયોગ કોઓ.


ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “નાંય આમહાય તો બારામાય યહૂદીયા વિસ્તારામાઅને ચિઠ્ઠયો મિળવ્યો, એને નાંય બાહાહા માઅને યોકતાંય યેયન તો બારામાય કાય આખ્યાં, એને નાંય ખારાબ આખ્યાં.


યે ધુંદ્યેમાય આંય મુખ્ય યાજકાહાથી ઓદિકાર એને આગના પત્ર લેયને દમસ્ક શેહેરામાય જાય રીયલો આતો.


એને માયે યેરૂસાલેમ શેહેરામાય એહકોયજ કોઅયા, એને મુખ્ય યાજકાહા પાઅને ઓદિકાર મેળવીન બોજ પવિત્ર લોકહાન જેલેમાય ટાક્યા, એને જોવે ચ્યાહાન માઆઇ ટાકાલા જાતા આતા, તેરુંબી ચ્ચાહા વિરુદમાય પોતાની પરવાનગી દેતો આતો.


“ઓ બાહાહાય એને આગેવાનહાય, મા જોવાબ વોનાયા, જીં આંય આમી તુમહે હામ્મે આખતાહાવ.”


“ઓ બાહાહાય, તુમા જ્યા આબ્રાહામા પીડી હેતા, એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાય, પોરમેહેરાય આપહે પાહી ઈસુ બારામાય ઓ સંદેશ દોવાડલો હેય જો લોકહાન બોચાડેહે.


એને ઈહીંબી ચ્યાલ મુખ્ય યાજકાહા પાયને ઓદિકાર મિળ્યહો કા જ્યા લોક તોવોય બોરહો કોઅતાહા, ચ્યા બોદહાલ યેરૂસાલેમ શેહેરામાય બાંદી લેય જાય.”


બીજે દિહી ચ્યાહા આગેવાન, વડીલ લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ યેરૂસાલેમ શેહેરામાય યોક જાગે યોખઠા જાયા.


એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.


“ઓ બાહાહાય, આંય ડાયા દાઉદ રાજા બારામાય તુમહાન ઈંમાતકોય આખી હોકતાહાવ કા તો તે મોઅઇ ગીયો એને દાટી બી દેનો એને ચ્યા કોબાર આજ લોગુ આપહે ઈહીં હેય.


“એને આમી ઓ બાહાહાય, માન ખોબાર હેય કા તુમહાય એને તુમહે આગેવાનાહાય ઈસુલ જાંઅયા વોગાર માઆઇ ટાક્યો કાહાકા તુમહાન નાંય ખોબાર આતી કા તો ખ્રિસ્ત હેય.


પાઉલે મોઠયે સોબાયે એછે યોક્યે નોજારેકોય એઅયા, એને આખ્યાં, “ઓ બાહહાંય, માયે આજેલોગુ પોરમેહેરાહાટી બીલકુર હાચ્ચાયેથી જીવન વિતાવ્યાહા.”


તોવે પાઉલ ઈ જાઇન, કા કોલહાક સાદૂકી લોક એને કોલહાક પોરૂષી લોક હેય, મોઠયે સોબાયેમાય બોંબલીન આખ્યાં, “ઓ બાહાહાય, પોરૂષી એને પોરૂષીયાહા પોહો હેતાંવ, આંય કોશિશ કોઅય રિઅલો હેય કાહાકા માન આશા હેય કા પોરમેહેર મોઅલા માઅને પાછા લોકહાન જીવતા કોઅરી યા લીદે માયેવોય સજા ચાલહે.”


કોલહિક વોખાત માયે ચ્યાહાન સોબાયે ઠિકાણાહામાય શિક્ષા દેવાડી એને ઈસુવા નિંદા કોઆડતો આતો, ઈહીં હુદુ કા ઓલો ગુસ્સા કા બિજા શેહેરાહામાય બી જાયને સતાવતો આતો.


તીન દિહયાહા પાછે ચ્યાય યહૂદી આગેવાનાહાન હાદ્યા, એને જોવે ચ્યા યોકઠા જાયા તોવે ચ્યાહાન આખ્યાં, “ઓ મા બાહાહાય, માયે પોતાના લોકહા વડીલાહા વ્યવહારા વિરુદમાય કાયજ નાંય કોઅયાહાં, તેરુંબી કૈદી બોનાડીન યેરૂસાલેમ શેહેરમાઅને રોમી ઓદિકાર્યાહા આથામાય હોઅપી દેના.


તુમા જાંઅતેહે કા પેલ્લા આંય યહૂદી ધર્મા નિયમાનુસાર જીવન જીવતો આતો, કા આંય પોરમેહેરાવોય બોરહો કોઅનારા લોકહા મંડળીલ સતાવતો આતો, એને ચ્ચાહાન માઆઇ ટાકાં કોશિશ કોઅતો આતો.


ઉત્સાહા બારામાય આખે તે માયે મંડળીવોય જુલુમ કોઅયો, એને યહૂદી નિયમાહા પાલન કોઅનામાય આંય યોક ન્યાયી માઅહું આતો કાહાકા માયે બોદા નિયમાહા પાલન કોઅલા હેય.


Lean sinn:

Sanasan


Sanasan