5 સલમીસ પોઅચીન પોરમેહેરા વચન યહૂદીયાહા સોબાયે ઠિકાણામાય આખ્યાં, એને યોહાન, જ્યાલ માર્ક આખતેહે તો ચ્યાહા મોદાત કોઅરાહાટી ચ્યાહાઆરે આતો.
બાકી તુમહામાય ઓહડા નાંય ઓરી, બાકી તુમહેમાય જો કાદો મોઠો બોના માગહે, તો તુમહે ચાકાર બોને,
ઈ જાઇન કા પોરમેહેરાય પિત્તરાલ બોચાવી લેદહો, તોવે તો મરિયમે ગોઓ ગીયો, મરિયમ યોહાન જો માર્ક આખાયેહે ચ્યા આયહો આતી, તાં બોજ વિસ્વાસી બેગે ઓઇન પ્રાર્થના કોઇ રીઅલે આતેં.
યહૂદીયા ભાગામાય યહૂદી વિસ્વાસીયા મોદાત કોઅરાહાટી પોયહા દેઅના પાછે, બારનાબાસ એને શાઉલ યેરૂસાલેમ શેહેરામાઅને અન્તાકિયા શેહેરામાય પાછા ફિરી યેના, એને યોહાન જ્યાલ માર્ક બી આખતેહે ચ્યાહાઆરે આતો.
એને પિરગા શેહેરાઇહીને આગલા જાયને, ગલાતી વિસ્તારા પીસદીયા ભાગા પાહે અન્તાકિયા શેહેરામાય પોઅચ્યા, એને આરામા દિહી સોબાયે ઠિકાણામાય જાયને બોઠા.
તોવે પાઉલ એને બારનાબાસે બિક વોગાર આખ્યાં, “જરુરી આતા, કા પોરમેહેરા વચન પેલ્લા તુમહાન આખલા આતા, બાકી જોવે તુમહાય નાકાર કોઇ દેના, એને પોતાલ અનંતજીવના લાયકે નાંય ઠોરાવે, તો આમી, આમા ગેર યહૂદી લોકહાપાંય જાતહા.
ઈકુનિયુમ શેહેરામાય એહેકેન જાયા કા પાઉલ એને બારનાબાસ યહૂદી લોકહા સોબાયે ઠિકાણે આરે-આરે ગીયા, એને એહેકેન વાત કોઅયી, કા યહૂદી એને ગેર યહૂદી લોક બેન્યાહા માઅને બોજ જાઅહાય બોરહો કોઅયો.
તોવે બારનાબાસે યોહાનાલ જો માર્ક આખવામાય યેહે, આરે લેઅના વિચાર કોઅયો.
યાહાટી તો સોબાયે ઠિકાણામાય યહૂદીયા એને પોરમેહેરા બિક રાખનારા ગેર યહૂદી લોકહાન એને બાજારામાય જ્યા લોક મિળતા આતા, ચ્યાહા હાતે દિનેરોજ બોલા-બોલી કોઅયા કોઅતો આતો.
એને પાઉલ બોદાંજ આરામા દિહાલ સોબાયે ઠિકાણાહામાય બોલા-બોલી કોઇન યહૂદીયાહાલ એને યુનાન્યાહ્યાલબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હુમજાડતો આતો.
યાહાટી આપહે સેવા કોઅનારા માઅને તિમોથી એને એરાસ્તુસાલ મોકોદુનિયા વિસ્તારામાય ચ્યાહાલ આપહે આગલા દોવાડી દેના એને પોતે તાં કોલહાક દિહી આસિયા વિસ્તારા એફેસ શેહેરામાય રોઅઇ ગીયો.
એને બોદાજ શેઅરામાંય મોઠો ધાંદલ મચી ગીયો, એને લોકહાય ગયુસ એને અરિસ્તર્ખુસ, મોકોદુનિયા નિવાસી એને જ્યા પાઉલુસા આર્યા મુસાફરી આતા, દોઅઇ લેય યેના, એને યોકહાતે ઓઇન રંગશાળેમાય દાંહાદી ગીયા.
એને તોવે પાઉલ સોબાયે ઠિકાણામાય જાયને તીન મોયના લોગુ બિઅયા વોગાર બોલતો રિયો, એને પોરમેહેરા રાજ્યા બારામાય બોલા-બોલી કોઅતો એને હુમજાડતો રિયો.
એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.
અરિસ્તર્ખુસ મા આરે કૈદી હેય, એને માર્ક જો બારનાબાસા બાહા લાગહે, સલામ આખહે, આંય જાંઅતાહાંવ કા તુમહાન પેલ્લાજ માર્કા બારામાય આખ્યાહા, કા તો જોવે તુમહેપાય યેય તે ચ્યા હારેકોય આવકાર કોઅજા.
કેવળ માયેપાંય લુક યોખલો રિયો, જોવે તું યેહે તોવે માર્કાલબી હાદી લેતો યેજે, કાહાકા તો મા સેવામાય મોદાત કોઅય હોકહે.