9 તેરુંબી ચ્યાહા મૂર્ખતા વોછા સોમયાહાટી ચ્યાહાન મોદાત કોઅરી, કાહાકા, જેહેકેન લોકહાય જાંઆય લેદા કા યોનેસ એને જામ્બ્રેસ મૂર્ખ હેય, તેહેકેન બોદહાન ખોબાર ઓઅય જાય કા ચ્યે મૂર્ખ હેય.
બાકી ચ્યા વાયજ દુઉ જાયને યોકબીજાઆરે વાત કોઅતા લાગ્યા કા આમી આપા ઈસુઆરે કાય કોઅતા?
આમી એએ, પ્રભુ તુલ ડોંડ દેનારો હેય, એને તું કોલહાક સોમાયા લોગુ આંદળો બોની જાહે એને દિહી નાંય એઅહે,” તોવે એલુમાસાલ તારાત જાખાં એને આંદારાં ઓઈ ગીયા, એને તો ઈહીં-તાં ચાફાલતો લાગ્યો કા ચ્યા આથ દોઇન મોદાત કોએ.
જેહેકેન યોનેસ એને જામ્બ્રેસાય મૂસા વિરુદ કોઅયો તેહેકેન યા જુઠા ગુરુબી ખ્રિસ્તા હાચ્ચાયે વિરુદ કોઅતાહા. ચ્યાહા મોન મેલાં ઓઅય ગીઅલા હેય, એને ચ્યા હાચ્ચાંજ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅય.