Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથી 1:4 - ગામીત નોવો કરાર

4 જોવે આંય તુલ છોડીન ગીયો તોવે તું કોલહો રોડાં આતો, ઈ જોવે આંય યાદ કોઅતાહાંવ તોવે આંય તુલ મિળાહાટી બોજ ઇચ્છા કોઅતાહાંવ, જેથી આંય ખુશ ઓઅય જાવ.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથી 1:4
19 Iomraidhean Croise  

યેજપરમાણે તુમાબી આમી દુઃખામાય હેય, બાકી આંય તુમહાન પાછો મીળહી એને તુમા આનંદિત ઓઈ જાહા એને તુમહે આનંદ કાદો તુમહે વોયને પેચકી નાંય લી.


આમી લોગુ તુમહાય મા શિષ્ય ઓઅવાથી આબહાવોય કાયજ નાંય માગ્યાં, માગા એને તુમહાન મિળી જાય, કા તુમહે આનંદ વોદતો જાય.


એટલે બોજ નમ્રતા થી, એને આહવેં પાડી-પાડી ને, એને ચ્યે પરીક્ષાયેહેમાય જીં યહૂદીયાહા ખારાબ યોજના જીં માયેવોય યેય પોડ્યા, આંય પ્રભુવા સેવા કોઅતોજ રિયો.


યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.


કાહાકા માન તુમહાન મિળાહાટી બોજ ઇચ્છા ઓઅય રીયહી, જેથી આંય તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી તુમહાન આત્મિક વરદાન દાવ.


પોરમેહેર મા સાક્ષી હેય કા ઈસુ ખ્રિસ્તા હારકા પ્રેમ કોઇન આંય તુમહાન મિળના ઇચ્છા કોઅતાહાંવ.


તો તુમહાન મિળાહાટી બોજ ઇચ્છા રાખતો આતો, એને તો બોજ ઉદાસ બી રોતો આતો કાહાકા તુમા ચ્ચા બિમારી બારામાય વોનાલા આતા.


ઓ બાહાહાય, જોવે આમા વોછા દિહી લોગુ મોનામાય નાંય બાકી શરીરાકોય તુમહાપાયને જુદા પોડ્યા, તે આમહાય મોઠી કળવાળા કોય તુમહાન એઅરાહાટી કોશિશ કોઅયી.


હિયાળા પેલ્લા યાહાટી કોશિશ કોઅજે, યુબુલુસ, પૂદેસ, લિનુસ, કલોદિયા એને બોદે વિસ્વાસી લોક તુલ સલામ આખતેહે.


ઓ તિમોથી, તું જલદીજ માયેપાંય યાહાટી કોશિશ કોઅજે.


એને યો વાતો આમા યાહાટી લોખજેહે કા તુમહે આનંદ વોદતો જાય.


પોરમેહેર ચ્યાહા ડોળામાઅને બોદે આહાવે નુસી ટાકી, એને મોત પાછે નાંય ઉસબી, નાંય દુઃખ, નાંય રોડના, નાંય કાયબી પીડા રોઅરી, કાહાકા જુના દુનિયા બોદ્યો વસ્તુ પારવાય ગીયહો.”


કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”


Lean sinn:

Sanasan


Sanasan