Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓને 2:3 - ગામીત નોવો કરાર

3 તુમા કોઅહે બી રીતીકોય કાદા જુઠી વાતેહેવોય બોરહો નાંય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ પાછા યેઅના પેલ્લા ઓહડા સમય ઓઅરી કા બોજ લોક પોરમેહેરા વિરોદ એને ખારાબ કામે કોઅરી, એને તો પાપમાય પાડી ટાકનારો પ્રગટ ઓએ, જ્યા નાશ ઓઅના નોક્કી હેય.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓને 2:3
17 Iomraidhean Croise  

જોવે આંય ચ્ચાહા આરે આતો, તો માયે તો સામર્થ્યા નાવાકોય, જીં નાંવ તુયે માન દેનલા હેય, ચ્યાહાન હાચવી રાખ્યાં, એને માયે ચ્ચાહાન હાચવ્યા એને જ્યા ટાકાય જાયના નક્કી આતા, ચ્ચાલ છોડીન ચ્યામાઅને કાદોજ નાંય ખોવાયો, તોવે પવિત્રશાસ્ત્રામાય જીં લોખલાં આતા તી પુરાં ઓએ.


તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,


કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.


ઓ પાહાહાય, ઓ ખ્રિસ્તા યેયના છેલ્લો સમય હેય, જેહેકેન તુમહાન ખોબાર હેય, કા ખ્રિસ્તા વિરુદી યેનારો હેય, ચ્યાપરમાણે આમી લોગુ બોજ ખ્રિસ્ત વિરુદી યેનલા હેય, યાકોય આપા જાંઅજેહે કા છેલ્લો સમય યેય ગીઅલો હેય.


એને જીં આત્મા ઈસુવાલ કબુલ નાંય કોએ, કા તો પોરમેહેરાપાઅને નાંય હેય, તોજ ઈસુવા વિરુદી આત્મા હેય, ચ્યા બારામાય તુમા વોનાલા હેય કા તો દુનિયામાય યેનારો હેય, એને તો આમી દુનિયામાય હેય.


તી જંગલી જોનાવર બોજ સમય પેલ્લા આતા એને યે સમયે નાંય હેય, તો આઠમો રાજા હેય, બાકી આઠમો રાજા પેલ્લા હાત રાજહામાઅને યોક હેય, એને છેલ્લે ચ્યા રાજાલ નોક્કીજ સાદાહાટી ડૉડ દેનલા જાય.


તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.


Lean sinn:

Sanasan


Sanasan