Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સલોનિકીઓને 2:12 - ગામીત નોવો કરાર

12 કા જોલે માઅહે હાચ્ચી વાત નાંય માને, બાકી પાપા કામ કોઅરા પોસંદ કોઅતેહે, પોરમેહેર ચ્યાહાન ડૉડ દેય.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સલોનિકીઓને 2:12
21 Iomraidhean Croise  

ચ્યા ઈ વાત વોનાઈન ખુશ ઓઅઇ ગીયા, એને ચ્યાલ પોયહા દાંહાટી વાયદો કોઅયો, પાછે તો ઈસુવાલ ચ્યાહા આથામાય દોઆડી દેઅના મોકો હોદતો લાગ્યો.


જો કાદો માયેવોય બોરહો થોવે એને બાપતિસ્મા લેય ચ્યાજ તારણ ઓઅઇ, બાકી જો કાદો બોરહો નાંય થોવે, પોરમેહેર ચ્યાહાન પાપહાલીદે ડોંડ દી.


જીં માઅહું પોરમેહેરા પોહાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાજ હેય, બાકી જીં પોરમેહેરા પોહાવોય બોરહો નાંય કોએ, ચ્યાલ અનંતજીવન નાંય મીળે, બાકી પોરમેહેરા ડોંડ ચ્યાવોય બોની રોય.”


ચ્યે તે પોરમેહેરા ઈ વિદી જાંઅતેહે કા ઓહડે-ઓહડે કામે કોઅનારે મોરણ ડૉડાહાટી યોગ્ય હેય, તેરુંબી નાંય કેવળ ચ્યા ઓહડે કામે કોઅતેહે, બાકી કોઅનારહાથી પ્રસન્નબી ઓઅતેહે.


બીજહાવોય પ્રેમ કોઅના દેખાવો મા કોઅહા, ખારાબ હેય ચ્યા ધિક્કાર કોઆ, બાકી જીં હારાં કામ હેય તી કોઅતે રા.


બાકી જ્યેં સ્વાર્થી હેય એને હાચ્ચાયેલ નાંય માને, બાકી ખારાબ કામ કોઅતેહે, ચ્યાહાવોય પોરમેહેરા ગુસ્સો એને કોપ પોડી.


જોવે લોક ખારાબ કોઅતાહા તે ચ્યાહા લીદે ખુશ નાંય ઓએ, બાકી જ્યા લોક ઈમાનદારીકોય કામ કોઅતેહે ચ્યાહાકોય ખુશ ઓઅહે.


કાહાકા પોરમેહેરાય આપહાન સજા બોગવાહાટી નાંય, બાકી ચ્યાય આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા કોઇન તારણ મિળવાહાટી નિવડ્યેહે.


તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.


યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.


ઓ પ્રિય ગયુસ, ખારાબ કામ કોઅનારા લોકહા હારકો મા બોનહે, બાકી હારેં કામે કોઅનારા લોકહા હારકો બોન. જો કાદો હારેં કામે કોઅહે તો પોરમેહેરાપાઅને હેય, એને જો કાદો ખારાબ કામ કોઅહે તો પોરમેહેરાપાઅને નાંય હેય.


Lean sinn:

Sanasan


Sanasan