2 પિતરનો પત્ર 3:2 - ગામીત નોવો કરાર2 મા ઉદેશ્ય ઓ હેય, તુમા ચ્યા વચનાહાલ યાદ રાખે જ્યા ઘોષણા પેલ્લાર્યા પવિત્ર ભવિષ્યવક્તાહાય કોઅલી આતી, એને ઈ કા તુમા ચ્યા આદેશાહાલબી યાદ રાખા જો આમહે પ્રભુ એને તારણારા પાઅને યેનહા. તુમહાય ચ્યા આગનાયો આમહે થી એટલે પ્રેષિતાહા પાઅને વોનાયાહા, જ્યા તુમહેપાય ખોબાર લેય યેનલા આતા. Faic an caibideil |
મા મતલબ ઓ હેય, કાહાકા પોરમેહેર ચ્યા લોકહાન વોદારે ગંભીરતાથી ડોંડ દેઅરી, જ્યા ખ્રિસ્તાલ છોડી દેતહા, કેવળ ચ્યાહા, જ્યાહાય ચ્યાલ કોદહી માન્યહોજ નાંય. ચ્યાહાહાટી હારાં ઓઅતા જો ચ્યા કોદહી ઈ જાંએતુજ નાંય કા પોતાના જીવનાલ ન્યાયી રીતેથી ચાલાડના કાય મોતલાબ ઓઅહે. આમી ચ્યા જાંઅતાહા, કા હારાં કાય હેય, બાકી ચ્યાહાય પોરમેહેરા ચ્યે આગનાયેહેલ અસ્વીકાર કોઅય દેન્યોહો જ્યા આમા, પ્રેષિતાહાય ચ્યાહાન હિકાડલ્યો આત્યો.
પોતાના બોદાજ પત્રાહામાય જીં ચ્યાય વિસ્વાસી લોકહાન લોખ્યેહેં, તો યે રીતેની વાત લોખહે, જીં ચ્યાય તુમહાન લોખ્યેહેં, બાકી કોલહ્યોક વાતો જ્યો ચ્યાય પોતાના પત્રાહામાય લોખલ્યો હેય, ચ્યેહેન હોમાજના કઠીણ હેય. જ્યા લોકહાય હારાં શિક્ષણ નાંય મેળવ્યાહાં, એને જ્યાહાન ખાત્રી નાંય હેય, કા ચ્યે કાય બોરહો કોઅતેહે, ચ્યે યા કઠીણ મતલબાલ ગલત રીતેથી આખતેહે, તેહેકેનુજ જેહેકેન ચ્યે પવિત્રશાસ્ત્રા બિજા ભાગાલબી ગલત રીતેથી આખતેહે. એહેકેન કોઇન ચ્યે પોતેજ પોરમેહેરાથી પોતાને નાશ ઓઅના કારણ બોનતેહે.
જોવે આંય વોનાયો તે આંય ચ્યા હામ્મે ઉંબડો પોડી ગીયો જો મા આરે વાત કોઅય રિઅલો આતો, કાહાકા આંય ચ્યાલ પાગે પોડા જાય રિઅલો આતો, ચ્યેય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચાં શિક્ષણાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ ભક્તિ કોઅરા જોજે, કાહાકા ઈ પવિત્ર આત્મા હેય જીં પોરમેહેરા લોકહાન ઈસુકોય આખલા ગીઅલા હાચ્ચાં પ્રચાર કોઅરાહાટી લાયકે બોનાડેહે.”