2 પિતરનો પત્ર 3:14 - ગામીત નોવો કરાર14 યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, જોવેકા તુમા યો વાતો ઓઅરા વાટ એએતાં રીયહા, યાહાટી ઓહડા જીવન જીવા, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે, એને જો શુદ્ધ એને બુલવોગાર રોય એને યોકબીજાઆરે શાંતિથી રા. Faic an caibideil |
યા દુઃખહા મોતલાબ ઈ દેખાડના હેય કા, કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા કા નાંય. ઈસુ ખ્રિસ્તામાય તુમહે બોરહો હોના કોઅતો બોજ કિમતી હેય, જેહેકેન નાશમાન હોનાલ આગડાકોય પારાખલા જાહાય એને શુદ્ધ કોઅલા જાહાય, ચ્યેજ રીતે તુમહે બોરહો આગડા હારકા દુઃખહા થી પારખ્યા પાછે બી મજબુત રોહે, તે ઈ ચ્યે દિહી તુમહાન બોજ પ્રશંસા એને મહિમા એને માનપાન દેવાડી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યા દુનિયામાય યેઅરી.
પોતાના બોદાજ પત્રાહામાય જીં ચ્યાય વિસ્વાસી લોકહાન લોખ્યેહેં, તો યે રીતેની વાત લોખહે, જીં ચ્યાય તુમહાન લોખ્યેહેં, બાકી કોલહ્યોક વાતો જ્યો ચ્યાય પોતાના પત્રાહામાય લોખલ્યો હેય, ચ્યેહેન હોમાજના કઠીણ હેય. જ્યા લોકહાય હારાં શિક્ષણ નાંય મેળવ્યાહાં, એને જ્યાહાન ખાત્રી નાંય હેય, કા ચ્યે કાય બોરહો કોઅતેહે, ચ્યે યા કઠીણ મતલબાલ ગલત રીતેથી આખતેહે, તેહેકેનુજ જેહેકેન ચ્યે પવિત્રશાસ્ત્રા બિજા ભાગાલબી ગલત રીતેથી આખતેહે. એહેકેન કોઇન ચ્યે પોતેજ પોરમેહેરાથી પોતાને નાશ ઓઅના કારણ બોનતેહે.