Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 3:1 - ગામીત નોવો કરાર

1 ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, આમી આંય તુમહાન ઈ બિજા પત્ર લોખતાહાવ, માયે તુમહાન યે બેની પત્રે યાહાટી લોખ્યેહેં, એટલે જ્યો વાતો તુમા પેલ્લેથી જાંઅતાહા, ચ્યાહા બારામાય તુમહાન યાદ દેવાડવાથી આંય તુમહે મોનામાય શુદ્ધ વિચાર પેઅદાહા કોઅઇ હોકુ.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 3:1
15 Iomraidhean Croise  

ધન્ય હેય ચ્યે, જ્યાહા મોન ચોખ્ખેં હેતેં, કાહાકા ચ્યે પોરમેહેરાલ એઅરી.


કાદાબી માઅહાલ મંડળીમાય આગેવાન બોનાડાહાટી ઉતવાળ મા કોઅહે, જાવ લોગુ તો ખ્રિસ્તા પ્રતિ ઈમાનદારી સાબિત નાંય કોઅય, બીજહા પાપા ભાગીદાર નાંય બોનના, પોતાલ પવિત્ર બોનાડી રાખના.


યાહાટી આંય તુલ યાદ કોઆડતાહાવ, જોવે માયે તોવોય આથ થોવ્યેલ તોવે પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાહાલ જાગૃત કોઅય દે.


બાકી ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ભલે આમા યો વાતો આખી રીયહા બાકી, આમહાન બોરહો હેય કા યો ચેતાવણ્યો તુમહેહાટી નાંય હેય, તુમા હારાં કામ કોઅય રીયહે, કાહાકા પોરમેહેરે પેલ્લાજ તુમહાન બોચાવી લેદહે.


કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.


ઓ બાહા એને બોઅયેહેય, તુમા યા દુનિયામાય પરદેશી એને મુસાફીર હારકા હેતા, આંય તુમા લોકહાન વિનાંતી કોઅતાહાંવ કા ચ્યો બોદ્યો શરીરા ખારાબ ઇચ્છાહાથી બોચા કાહાકા યો તુમહે આત્માહા વિરુદ કોઅત્યોહો.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, જોવેકા તુમા યો વાતો ઓઅરા વાટ એએતાં રીયહા, યાહાટી ઓહડા જીવન જીવા, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે, એને જો શુદ્ધ એને બુલવોગાર રોય એને યોકબીજાઆરે શાંતિથી રા.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા પેલ્લેથીજ જાંઅતાહા કા યો વાતો ઓઅરી, યાહાટી, હાચવીન રોજા, કાહાકા જ્યા લોક નિયમાહાલ નાંય માનેત ચ્યે તુમહાન જુઠા બોલીન તુમહાન બોટકાડી નાંય દેય. તે તુમા ચ્યાવોય સંદેહ કોઅના ચાલુ કોઅય દાહા, જ્યાવોય તુમહાય યોક સમય મજબુતથી બોરહો કોઅલો આતો.


ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, યે યોક વાતેલ કોદહી મા વિહરાતા કા પોરમેહેરાહાટી યોક દિહી ઓજાર વોરહા બરાબર હેય, એને યોક ઓજાર વોરહે યોક દિહા બરાબર હેય, ચ્યાહાટી યોક દિહી એને યોક ઓજાર વોરહે બોદે યોક હારકે હેય.


તુમા લોક ઈ બોદા જાંઅતાહા, તેરુંબી આંય તુમહાન યાદ દેવાડા માગહુ, કા પ્રભુય ઈસરાયેલ લોકહાન ગુલામ બોનાડલા જાવાથી બોચાડ્યા એને ચ્યાહાન મિસર દેશામાઅને બારે લેય યેનો, બાકી પાછે ચ્યાય ચ્યા બોદહાન માઆઇ ટાક્યા, જ્યાહાય રણભુમીમાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો.


Lean sinn:

Sanasan


Sanasan