Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 પિતરનો પત્ર 2:19 - ગામીત નોવો કરાર

19 જુઠા માસ્તાર લોકહાન દેખાડતાહા, કા ચ્યા જી બી કાય કોઅરા માગતાહા, ચ્યાલ કોઅરાહાટી સુટ હેય, બાકી ચ્યા પોતે ગુલામ હેય, કાહાકા ચ્યાહા પોતાનો પાપમય સ્વભાવ ચ્યાહાન પાપહાથી બોઆલા કામ કોઅરાહાટી મજબુર કોઅહે. કાહાકા જીં કાયબી તુમહાન કોબજો કોઅહે, તુમા ચ્યા ચાકાર બોની જાતહા.

Faic an caibideil Dèan lethbhreac




2 પિતરનો પત્ર 2:19
14 Iomraidhean Croise  

ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું પાપ કોઅહે તી પાપા તાબામાંય હેય.


એને ચ્યે માઅહે જ્યામાય બુત આતો, ચ્યાહાવોય તૂટી પોડીન, એને ચ્યાહાન કોબજામાય લેયને, ચ્યાહાલ ઓહડો માર દેનો કા ચ્યા નાગા એને ઘાયાલ ઓઇન ચ્યા ગોઆમાઅને દાહુદતા નિંગી નાઠા.


ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.


ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.


જેથી ચ્યાહાન હોમાજ યી જાય એને ચ્યે સૈતાના તાબામાઅને બોચી જાય, જ્યામાય ચ્યે સૈતાના ઇચ્છા પુરી કોઅરાહાટી ફસાયન ચ્યા ગુલામ બોની ગીઅલે હેય.


કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.


તુમા લોક પોતે પોતાલ છુટકારો મિળલો જાંઅયા કાહાકા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય પેલ્લેથીજ તુમહે છુટકો કોઅયહો, બાકી યા છુટકા પાહલા ખારાબ કામે મા કોઅહા, બાકી તુમા પોરમેહેરા સેવાકાહા હારકો વેવહાર કોઆ.


યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.


લોક દુનિયા ખારાબથી બોચી ગીયા, જોવે ચ્યાહાય ઈસુ ખ્રિસ્તાલ આપહે પ્રભુ એને તારણારો તરીકે જાંઆય લેદો. બાકી આમી યોક વોખાત પાછી ચ્યે ખારાબ કામ કોઅરા લાગી ગીયહેં એને ચ્યે ખારાબ કામે આમી ચ્યાહાન કોબજો કોઅતેહે, યાહાટી આમી ખ્રિસ્તાલ અસ્વીકાર કોઅય દેયના પાછે છેલ્લી દશા ચ્યાહા વિસ્વાસી બોનના પેલ્લી પરિસ્થીતી કોઅતીબી ખારાબ ઓઅય ગીયહી.


Lean sinn:

Sanasan


Sanasan