4 યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.
કાહાકા પોરમેહેરા જોલા વાયદા હેતા, ચ્યા બોદા ખ્રિસ્તામાય “હાં” હેય યાહાટી આમા પોરમેહેરા મહિમાયેહાટી ઈસુ ખ્રિસ્તથી આમેન બી આખતાહા.
બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.
યાહાટી પ્રભુ આખહે જ્યા લોક, પોરમેહેરા વચનાપ્રમાણે નાંય ચાલે ચ્યાહાથી આલાગ રા, “તુમા ચ્યા લોકહા વોચમાઅને બારે નિંગી યા એને અશુદ્ધ વસ્તુલ મા આથલાહા, તે આંય, તુમહાન સ્વીકાર કોઅહી.
પોરમેહેરાય આબ્રાહામાઆરે વાયદો કોઅયો કા બોદે તો યોક વંશ કોય બોરકાત પામી, પવિત્રશાસ્ત્રમાય એહેકેન નાંય લોખલાં હેય કા ચ્યા વંશાહાલ, જેહેકેન બોજ જાંઆહાન, બાકી તો યોકા વંશાકોય, એટલે તો વંશ ખ્રિસ્ત હેય.
જીં માઅહું શરીરા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહે, તે તો ચ્યાહાટી મોરણ લેય યેહે, બાકી જીં માઅહું પવિત્ર આત્માનુસાર જીવન જીવહે તી અનંતજીવન પામહે.
ઈ તાંવ લોગુ ચાલુ રોય, જાવ લોગુ કા આપા બોરહામાય એને પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય જ્ઞાનમાય યોક નાંય ઓઅય જાજે, તોવે આપા બોદી વાતહેમાય પરિપક્વ ઓઅય જાહું, જેહેકેન ખ્રિસ્ત બોદી રીતીકોય પરિપક્વ હેય, એને આપા પુરીરીતે ચ્યા હારકે ઓઅય જાહું.
આમી તુમા નોવે માઅહે બોની ગીઅલે હેય, પોરમેહેર, યાલ બોનાડનારો આજુ વોદારી ચ્યા રુપામાય બોનાવી રિઅલો હેય, કા ચ્યા બારામાય પુરાં જ્ઞાન દેય હોકે.
આપહે શારીરિક આબહો તે પોતાના હોમાજનુસાર જેહેકેન ચ્યાહાન હારાં લાગ્યા, આમહાન શિક્ષા કોઅતા રિયા, બાકી પોરમેહેર આપહે ભલાયેહાટી આપહાન શિક્ષા કોઅહે એટલે આપા ચ્યા હારકા પવિત્ર બોની હોકજે.
યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા.
આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.
આંય સિમોન પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા સેવાક એને નિવાડલો પ્રેષિત હેતાંવ, તુમહે બોદહાહાટી લોખી રિયહો, જો ચ્યા બોજ કિમત્યા બોરહાલ મેળવી હોકહ્યા, જો આમહેમાય હેય, તો બોરહો આમહે પોરમેહેર એને તારણારા ઈસુ ખ્રિસ્તાથી આમહાન દેનલો ગીયહો, જો આમહાન પોરમેહેરાઆરે હાચ્ચો ઠોરવેહે.
બાકી આમા આશા કોઅજેહે, કા પોરમેહેર યોક નોવા આકાશ એને નોવી દોરતી બોનાવી જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, તાં કેવળ ન્યાયી લોકુજ રોઅરી.
કોલહાક લોક વિચારતાહા, કા પ્રભુ પોતાના પાછા યેઅના વાયદાલ પુરાં કોઅના વાઆ લાવી રિયહો, બાકી પ્રભુ ચ્યે રીતે વાઆ નાંય લાવી રિયહો. બાકી, તો તુમહેહાતે ધીરજ દોઅય રિયહો, કાહાકા તો કાદાલુજ નાશ નાંય કોઅરા માગે, બાકી વિચારેહે કા હર કાદો પાપ કોઅના બંદ કોઅય દેય, એને ચ્યાપાય યેય જાય.
ખ્રિસ્તે આપહેઆરે જો વાયદો કોઅયો, તો અનંતજીવન હેય.
ઓ પ્રિયાહાય, આમી આપા પોરમેહેરા પોહેં હેય, એને આમી લોગુ ઈ માલુમ નાંય હેય, કા આપા કાય બોનહું, બાકી ઓલહાં જાંઅજેહે, કા જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે આપાબી ચ્ચા હારકા રોહુ, કાહાકા આપા ચ્ચાલ આસલીમાય તો જેહેકોય હેય તેહેકેન એઅહુ.