Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 9:2 - ગામીત નોવો કરાર

2 કાહાકા આંય તુમહે દાન દેઅના ઇચ્છા જાંઅતાહાંવ, જ્યા લીદે આંય તુમહે બારામાય, મોકોદુનિયા વિસ્તારા વિસ્વાસ્યાહા હામ્મે વાહવા દેખાડુહું, કા તુમા જ્યા આખાયા વિસ્તારા લોક યોકા વોરહાથી તિયારી ઓઅલા હેતા, એને તુમહે ઉત્સાહાય એને બોજ જાંણહાનબી મોદાત કોઅરાહાટી ઉત્સાહી કોઅયા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 9:2
14 Iomraidhean Croise  

જોવે ગાલીયો આખાયા વિસ્તારા ઓદિકારી આતો, તોવે યહૂદી લોક એકી કોઇન પાઉલા વિરુદ ઓઅઇ ગીયા, એને ચ્યાલ ન્યાય દેઅના જાગા હામ્મે લેય યેયન આખા લાગ્યા.


બોજ વોરહા પાછે આંય મા ગરીબ લોકહાહાટી બેટ એને પોરમેહેરાલ બલિદાન ચોડવાહાટી યેરૂસાલેમ શેહેરામાય આંય યેનલો આતો.


કાહાકા મોકોદુનિયા વિસ્તારા એને આખાયા વિસ્તારા લોકહાય એહેકેન ફેસલો કોઅયો કા યેરૂસાલેમ શેહેરા પવિત્ર લોકહામાઅને ગરીબ લોકહાહાટી પોયહા ઉગરાણી કોઇન દોવાડે.


ઓ વિસ્વાસી બાહાહાય, સ્તેફનુસ એને ચ્યા ગોર્યાહા બારામાય તુમહાન ખોબાર હેય, ચ્યે આખાયા દેશામાઅને પેલ્લે વિસ્વાસી હેય જ્યાહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, એને પવિત્ર લોકહા સેવા કોઅરાહાટી સાદા તિયારી રોતેહેં.


આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.


કાહાકા જો માયે તીતુસા હામ્મે તુમહેવોય અભિમાન દેખાડયોહો, તે માન ચ્યાહાટી લાજવાયા નાંય પોડ્યા. જ્યેં પરમાણે, જીં માયે તુમહાન આખ્યાં તી હાચ્ચાં આતા, ચ્યેજ પરમાણે તીતુસા હામ્મે મા અભિમાન કોઅના બી હાચ્ચાં સાબિત જાયા.


આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ.


ગીયા વોરહામાય તુમા કેવળ દાન દેઅનામાય પેલ્લે આતેં બાકી ઓહડા કોઅરાબી ઇચ્છા રાખનામાય પેલ્લે આતેં, ઈહીં મા સલાહા હેય કા યા મામલામાય તુમહેહાટી બોદહાથી હારાં કાય હેય, આમી જીં કામ તુમહાય સુરુ કોઅયાહાં, ચ્યાલ પુરાં કોઆ, તુમા યાલ પુરાં કોઆહાટીબી ઓલાંજ ઉત્સુક બોની રા, જોલા તુમા ચ્યાલ સુરુ કોઅના સમયે આતા.


એને ઓલાહાંજ નાંય, બાકી તો મંડળ્યે વિસ્વાસ્યાહાથી ઠોરાવલોબી ગીયો, કા યા દાનાં કામાહાટી આમહે આરે જાય એને આમા ઈ સેવા પ્રભુ મહિમા એને ઈ દેખાડાહાટી કોઅજેહે, કા આમા યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી આમા ઉત્સુક હેજે.


યાહાટી તુમા ચ્યાહાન તુમહે પ્રેમ દેખાડા એને મંડળ્યે વિસ્વાસ્યાહા હામ્મે ઈ સાબિત કોઆ કા આમે તુમહેવોય વાહવા કોઅના હાચ્ચાં હેય.


આંય યે બાબતમાય કાય આગના તે નાંય દેય રિયહો, બાકી બિજા લોકહા આનંદા દાખલો દેયને આંય તુમહે પ્રેમા હાચ્ચાયે પરીક્ષા લાં માગહુ.


એહેકેન તુમા મોકોદુનિયા વિસ્તારા એને આખાયા દેશા બોદા વિસ્વાસ્યાહાહાટી નમુનો બોની ગીયા.


યા આપા યોકબીજાહાટી પ્રેમાકોય પુરાં ઓરા એને હારેં કામે કોઅરાહાટી ઉત્તેજન દેતા રોતા.


Lean sinn:

Sanasan


Sanasan