Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 3:7 - ગામીત નોવો કરાર

7-8 જોવે મૂસા નિયમાહાલ દોગડા પાટ્યેવોય લોખ્યેલ, તોવે પોરમેહેરા મહિમા પ્રગટ ઓઅયેલ. ઈસરાયેલા લોક લાંબા સમયાલોગુ મૂસા મુંયાએછે એઅય નાંય હોક્યા જોવેકા ઈ ચોમાક લાંબા સમય લોગુ નાંય રિઅલી આતી. યાહાટી મૂસા દેનલા નિયમાહા આધારાવોય કોઅલી સેવા મોરણા એછે લેય જાહાય, જ્યા ઓહડી મહિમા આતી, તે પવિત્ર આત્મા કામા મહિમા આજુ વોદારે રોઅરી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 3:7
38 Iomraidhean Croise  

તોવે બોદા લોકહાય જ્યા મોઠી સોબાયેમાય બોઠલા આતા, ચ્યાએછે યોકદીઠ એઇન ચ્યા મુંય હોરગા દૂતા રોકા દેખ્યા.


કાહાકા ખ્રિસ્તા યેયના થી મૂસા નિયમાહા ઇરાદો પુરો ઓઅય ગીયો, યાહાટી જો કાદો ખ્રિસ્તાવોય બોરહો કોઅહે, ચ્ચાલ પોરમેહેર ન્યાયી બોનાડેહે.


જીં મૂસા નિયમ પુરીરીતે નાંય પાળે ચ્યાલ પોરમેહેર ડૉડ દેઅરી, બાકી જાં મૂસા નિયમ હેયેજ નાંય તાં મૂસા નિયમ તોડના વાતુજ નાંય હેય.


પોરમેહેરાય મૂસા નિયમ યાહાટી દેના કા લોકહાન ખોબાર પોડે એને આજુ વોદારી પાપ નાંય કોએ, બાકી જોવે લોકહાય બોજ પાપ કોઅયા, તાં પોરમેહેરાય જીં સદા મોયા દેખાડી તી ચ્યા કોઅતા બોજ ઓઅય ગીયી.


એને ચ્યા નિયમ જ્યા પોરમેહેરાય મા જીવનાહાટી બોનાવ્યાં, ચ્યાહાકોયજ આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો.


આંય મા મોનથી તે પોરમેહેરા નિયમાહાકોય તે બોજ ખુશ ઓઅહું.


જોવે આપા આપહે પાપી સ્વભાવા ગુલામમાય આતેં, તોવે મૂસા નિયમા વોળાખ જાયી એને પાપ કોઅના ઇચ્છા આપહે મોરણ લેય યાહાટી આપહે શરીરામાય કામ કોઅતી આતી.


બાકી જોવે જો સર્વસિદ્ધ હેય તો યેઅરી, તોવે જીં આરદા હેય ચ્યા કાયજ ગોરાજ નાંય પોડી.


તુમા નોક્કીજ ખ્રિસ્તા પાયને યોક પત્રા હારકે હેય, એને ઈ પત્ર આમહે સેવાયે પરિણામ હેય. ઈ સોયેથી નાંય કા દોગડા પાટ્યેવોય નાંય બાકી જીવતા પોરમેહેરા આત્માકોય માઅહા રુદયરુપી પાટ્યેવોય લોખલાં ગીયહા.


જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.


યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”


તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં.


તુમા સીનાય ડોગાવોય નાંય યેનહા, જ્યાલ એઅય કા આથલી હોકે, ઈહીં બોળતી આગ હેય, એને કાળાં વાદળાં, એને આંદારાં, એને તુફાન આતા.


તેરુંબી જ્યેં રીતે ગુઉ બોનાવનારા માઅહાલ ગોઆ કોઅતાબી વોદારે માન મિળહે, ચ્યેજ રીતેથી ઈસુ મૂસા તુલનામાય બોજ વોદારે માનાપાના યોગ્ય હેય.


એને યે રુમમાય, યોક હોના વેદી આતી, જ્યા વાપર ધુપ બાળાહાટી કોઅવામાય યેય. ચ્યાવોય યોક આંદાર-બાહારથી હોનાથી મોડાવલી કરારકોષા પેટીબી આતી, યે પેટ્યેમાય તીન વસ્તુ આત્યો, માન્નાથી બોઅલાં હોના વાહણા, હારૂના લાકડી, જ્યેવોય કળ્યો ખિલલ્યો આત્યો, એને દોહો આગનાયો લોખલ્યો દોગડા બેન પાટ્યો, જ્યો પોરમેહેરાય મૂસાલ દેનલ્યો આત્યો.


Lean sinn:

Sanasan


Sanasan