Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 13:7 - ગામીત નોવો કરાર

7 એને આમા આમહે પોરમેહેરાલ ઓહડી પ્રાર્થના કોઅજેહે, કા તુમા કાય ખોટાં નાંય કોએ, યાહાટી નાંય કા આમા હારેં દેખાજે, બાકી યાહાટી કા તુમા તીંજ કોઆ, જીં હારાં હેય, પાછે ભલે આમા અસફળ ઓઅજે બાકી આમા વિચારજેહે કા તુમા લોક હારાં કામ કોએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 13:7
25 Iomraidhean Croise  

આમહાન પરીક્ષામાય મા ટાકહે, બાકી સૈતાના કામહાથી બોચાડ, (કાહાકા રાજ્ય એને પરાક્રમ એને મહિમા ઈ કાયામ તોજ હેય. આમેન.)”


આંય ઈ પ્રાર્થના નાંય કોઅઉ, કા તું ચ્યાહાન દુનિયામાઅને લીલે, બાકી ઈ કા તું ચ્ચાહાન ચ્યા દુષ્ટ એટલે સૈતાન પાઅને બોચાવી રાખ.


કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.


જીં તુમહેઆરે ખારાબ કોએ, ચ્યાઆરે ખારાબ નાંય કોઅના, જ્યો વાતો બોદા લોકહા નોજરેમાય હાર્યો હેય, ચ્ચોજ વાતો કોઅરાહાટી કોશિશ કોઆ.


આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.


અપુલ્લોસાલ, જ્યાંય સાબિત કોઅયા કા તો ખ્રિસ્તા પ્રતિ કોલહો ઈમાનદાર હેય, સલામ. અરિસ્તોબુલુસ એને ચ્યા ગોર્યા લોકહાન મા સલામ.


તુમહામાય ફુટ ઓઅના જરુરી બી હેય, જ્યાકોય ઈ સાફ ઓઅય જાય કા તુમહેમાઅને કોઅહા લોક હાચ્ચાં હેય.


કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.”


કાહાકા જો પોતે વાહવા કોઅહે, તો નાંય, બાકી જ્યા વાહવા પ્રભુ કોઅહે, તોજ પ્રભુ નોજરેમાય હારો હેય.


બાકી મા આશા હેય કા તુમા જાંઆઈ લાહા, કા આમા નોકામ્યા નાંય નિંગ્યહા.


કાહાકા આમા હાચ્ચાયે વિરુદમાય કાય નાંય કોઇ હોકજે, બાકી હાચ્ચાયે હાટીજ કોઅજેહે.


જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા.


બાકી બોદયે રીત્યેથી, આમા દેખાડજેહે કા આમા પોરમેહેરા સેવાક હેજે, ધીરજથી આમા મુશ્કેલી, આબદા, એને દુઃખ સહન કોઅજેહે.


કાહાકા જ્યો વાતો કેવળ પ્રભુવા નોજરેમાયજ નાંય, બાકી માઅહા નોજરેમાયબી હારી હેય, આમા ચ્યે વસ્તુહુલ હારિરીતે કોઅરાહાટી પોતે દિયાન દેજહે.


યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, છેલ્લે જ્યો-જ્યો વાતો હાચ્ચો હેય, એને જ્યો-જ્યો વાતો આદરા યોગ્ય હેય એને જ્યો-જ્યો વાતો પોરમેહેર ન્યાયી માનહે, એને જ્યો-જ્યો વાતો પવિત્ર હેય, એને જ્યો-જ્યો વાતો હાર્યો હેય, એને જ્યો-જ્યો વાતો પ્રશંસા યોગ્ય હેય એટલે જી બી ઉત્તમ એને પ્રશંસા વાતો હેય ચ્ચેહેવોય તુમહે મન લાગી રોય.


શાંતી દેનારો પોરમેહેર ખુદ તુમહાન પુરીરીતે પવિત્ર બોનાવી દેય, તુમહે આત્મા એને જીવ એને શરીર આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યી તોદિહી લોગુ નિર્દોષ રોય.


રાજ કોઅનારાહા હાટી એને બોદા લોકહાહાટી પ્રાર્થના કોઆ જ્યા ઓદિકારી હેય, જેથી ચ્ચા આપહાન શાંતીકોય એને હારેકોય રાંહાટી મોદાત કોઅય હોકે, એને આપા પોરમેહેરા ભક્તિ કોઅય હોકજે એને બીજહા આરે સાદા હારેકોય વ્યવહાર કોઅજે.


તું જોલા મેઅનાત કોઇ હોકે તોલા મેઅનાત કોઅરા જોજે, જેથી પોરમેહેર તુલ યોક હારાં કામ કોઅનારા કારાગીરા હારકા માની હોકે, જો કારાગીર ચ્યા કામહા લીદે શરમિંદા નાંય ઓએ, એને તો હાચ્ચાં સંદેશાલ હારેકોય હિકાડેહે.


પ્રભુ માન બોદા કાવત્રા માઅને બોચાવી રાખરી એને માન ચ્યા હોરગ્યા રાજ્યામાય હારી રીતે સાંબાળીન લેય જાય, ચ્યા મહિમા સાદામાટે ઓઅતી રોય. આમેન.


ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.


અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.


Lean sinn:

Sanasan


Sanasan