Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 11:4 - ગામીત નોવો કરાર

4 કાહાકા જોવે કાદાં માઅહું તુમહેપાય યેયન, કાદા બિજા ઈસુ પ્રચાર કોઅહે, જ્યા પ્રચાર આમહાય નાંય કોઅયો કા કાદો બિજો આત્મા મિળહે, જો પેલ્લો નાંય મિળલો આતો, કા આજુ કાદો આલાગ હારી ખોબાર ગ્રહણ કોઅહે જ્યાલ પેલ્લા તુમા નાંય વોનાલા આતા, તે તુમા યાલ બોજ ખુશીથી માની લેતહા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 11:4
12 Iomraidhean Croise  

ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે.


ઈસુ સિવાય કાદા બિજા કોય બોચાવ નાંય હેય, કાહાકા હોરગા નિચે માઅહામાય બિજા કાય નાંવ નાંય દેનલા હેય, જ્યાકોય આપા બોચી જાય હોકજે.”


પોરમેહેરાય જીં પવિત્ર આત્મા દેનહા તી તુમહાન ગુલામ નાંય બોનાવે, કા નાંય ગાબરાવે, બાકી યાકોય પવિત્ર આત્મા આપહાન પોરમેહેરા પોહેં બોનાડેહે, જ્યાકોય આપા “ઓ આબા, ઓ પિતા” આખી હોકજેહે.


કાહાકા જો પેલ્લાને પાયો ટાકલો હેય તો ઈસુ ખ્રિસ્ત હેય, ચ્યાશિવાય બિજો કાદાબી બિજો પાયો નાંય ટાકી હોકે.


જો તુમા મા વાયજ મુર્ખાય સહન કોઅય લેતા તે કાય હારાં ઓઅતા, હાં, મા સહનબી કોઅય લા.


જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો.


આંય તુમહાન પૂછતાહાવ, કાય તુમહાન પવિત્ર આત્મા મૂસા નિયમ પાલન કોઅના લીદે મિળ્યાં? નાંય, એહેકેન નાંય, બાકી તુમા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા એને તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો યાહાટી તુમહાન પવિત્ર આત્મા મિળ્યાં.


આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય.


કેવળ યોકુજ પોરમેહેર હેય, એને જો પોરમેહેર એને માઅહા વોચમાય મધ્યસ્થ કોઅહે, તે તી માઅહું ઈસુ ખ્રિસ્ત હેય.


Lean sinn:

Sanasan


Sanasan