4 જ્યા આથ્યારાહાથી આમા જુલાજેહે, ચ્યે દુનિયાદારી આથ્યાર નાંય હેય, બાકી પોરમેહેરા શકતીવાન આથ્યાર હેય, જ્યેં કિલ્લાહાન તોડી પાડતેહે.
એને મૂસાલ મિસરીયાહા બોદી વિદ્યા હિકાડી, એને તો વાત એને કામ કોઆ સામર્થ્ય શાલી બોની ગીયો.
એહેકેન લાગહે કા રાત લગભગ વિતી ગીયહી, એને ઉજાળાં ઓઅય જાં કોઅહે, યાહાટી આપા ખારાબ કામહાલ જ્યેં આંદારાં માય કોઅતેહે છોડીન ઉજવાડા આથીયાર બાંદી લા.
તુમા તુમહે પોતાના શરીરા અવયવાલ ખારાબ કામ કોઅરાહાટી પાપાલ નાંય હોપતે, બાકી પોતાલ મોઅલા માઅને જીવી ઉઠના હોમજીન તુમહે જીવનાલ પોરમેહેરાલ હોઅપી દા, એને તુમહે શરીરા અવયવાલ હારેં કામ કોઅરાહાટી તુમહે જીવનાલ પુરીરીતે પોરમેહેરાલ હોઅપી દા.
જેથી તુમહે બોરહો માઅહા જ્ઞાનાવોય નાંય બાકી પોરમેહેરા સામર્થ્યા નુસાર રોય.
કાદોબી સૈનિક જો સેનામાય કામ કોઅહે ચ્યા પોતાના ખોરચો કોયન કામ નાંય કોએ, કાદોબી જો દારાખા વાડી લાવહે તે તો વાડયેમાઅને દારાખેં ખાઅના આશા કોઅહે, એને યોક મેંડવાળ્યો ગેટહા દુદ પિઅના આશા કોઅહે.
જો આંય ચ્યા ઓદિકારા બારામાય કાય વોદારે વાહવા કોઅતાહાંવ, જીં પ્રભુય માન તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી દેનહા નાંય કા તુમહે બોરહાલ નાશ કોઅરાહાટી, તે માન યે વાતે કાય લાજ નાંય હેય.
યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી.
આમા ઈ નાંય આખજે કા આમહેપાય પોતાનાથી કાયબી કોઅના ક્ષમતા હેય, બાકી પોરમેહેર આમહાન ઈ ક્ષમતા દેહે.
આમી આમહે રુદયામાય ઓ ઉજવાડો ચમકેહે, બાકી આમા પોતે કાદવા ચ્યા નાજુક વાહણાહા હારકે હેય જ્યાહામાય ઓ મોઠો ખજાનો બોઆલો હેય, યાથી ઈ ખોબાર પોડહે કા આમહે મહાન સામર્થ પોરમેહેરાપાઅને હેય, પોતાથી નાંય.
હાચ્ચાયે પ્રચાર ને પોરમેહેરા સામર્થ્યા થી ન્યાયપણા આથ્યારથી આમહાય નાંય કેવળ પોતાનીજ હાંબાળ કોઅયી, બાકી હમલોબી કોઅયો.
બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.
ઓ તિમોથી, આંય તુલ ઓ આદેશ દેય રિયહો, આંય તુલ ચ્યે વાતહેલ યાદ કોઅરાહાટી આખહુ જ્યો પેલ્લા સમાયામાય ભવિષ્યવક્તાહાય આખલ્યો આત્યો કા તોઆરે ઓઅરી, તું જુઠા ગુરુવાહા વિરુદ હારી લડાય લડ.
ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં સૈનિકા હારકો તું મા આરે દુઃખ વેઠીલે.
બોરહો કોઅના લીદેજ ચ્યા યેરીખો શેહેરા દિવાલ, ઈસરાયેલ લોકહા હાત દિહી લોગુ ચ્યા ચારીચોમખી ફિર્યા તોવે તી ટુટી પોડી.