6 જ્યો વિધવા ચ્યેહે બોદો સમય મોજમજામાય વિતાવે, ચ્યો યોક મોઅલા માઅહા હારક્યો હેય, ચ્યો જીવત્યો રોયનેબી, મોઅલા માઅહા હારક્યો હેય.
બાકી ઈસુવે આખ્યાં, “તું મા શિષ્ય બોનાહાટી મા આરે યે, ચ્યાહાલ ચ્યાહા લોકહા મોઅના વાટ જોવાં દે.”
તોવે પોતાલ આખીહી કા ઓ મા જીવ, તુયેપાય બોજ વોરહા લોગુ બોજ મિલકાત થોવલી હેય, યાહાટી તું આરામ કોઓ, ખાય-પીન મોજ્યા કોઓ.
કોલહાક દિહયા પાછે વાહનો પોહો જીં કાય ચ્યા આતા તી બોદા યોકઠા કોઇન દુર દેશામાય જાતો રિયો, એને તાં ખારાબ કામાહામાંય ચ્યાય ચ્યા બોદી મિલકાત ખોરચી દેની.
કાહાકા ઈ એહેકોય આતા જેહેકેન મા પોહો મોઅઇ ગીઅલો આતો, પાછો જીવતો ઓઅય ગીયહો, ઓ ટાકાય ગીઅલો આતો બાકી આમી મિળી ગીયહો એને ચ્યા આનંદ મોનાવા લાગ્યા.”
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
“યોક મિલકાતવાળો માઅહું આતો, તો બોજ મોઅગેં ડોગલેં પોવતો આતો એને રોજ દિને હારાં-હારાં ખાઅના ખાતો આતો એને બોજ હારો રોતો આતો.
તે તુમા કાય એરા ગીઅલે? કાય મોઅગેં ફાડકે પોવલા લોકહાન કા? એઆ, એને સુખમાય જીવનારા, ચ્યા રાજમેહેલામાય રોતહા.
પેલ્લા તુમહાપાય પોરમેહેરાપાઅને નોવા જીવન નાંય આતા, તુમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં.
જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.
યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”
એને જોવે તુમા તુમહે પાપ એને સુન્નત હારકા મોઅલા આતા, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા એને આપહે બોદા પાપ માફ કોઅયા.
ચ્યાહામાઅને કોલહાક લોક ઓહડા હેય જ્યા બીજહા ગોઅમે ઉરાયન મૂર્ખ થેએયેહેન ફસાવી લેતહેં, જીં ચ્યે પાપા વોજાકોય દાબાયન બોદી જાતી અભિલાષેહે તાબામાંય હેય.
તુમા દોરતીવોય મોજ-મોજ્યામાય લાગી રિયા એને મોઠોજ સુખ બગવ્યો, તુમા ફક્ત આપહે મોજ-મોજ્યાહાટી જીવ્યાહા, એને યા પ્રકારથી, તુમહાય પોત-પોતાલ પોરમેહેરાથી ન્યાય ઓઅરાહાટી માતીને તિયાર કોઅયાહાં.
ચ્યેય જોલી પોતા બોડાય એને મોજ્યા કોઅયી, તોલા ચ્યેલ વોદારી પીડા એને દુઃખી કોઆ, તી બાબેલ શેહેર પોતાના મોનામાય આખહે, “આંય યોક રાણી હારકી લોકહાવોય રાજ્ય કોઅહી, આંય વિધવા નાંય હેત્યાઉ, એને આંય કોયદિહી શોક નાંય મોનાઉં.”
“સારદીસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો હાત ચાંદાલાહાન આથામાય લી રિઅલો હેય, એને પોરમેહેરા હાત આત્માહાન લી રિઅલો હેય, આંય તુમહાન આખતાહાવ. આંય જાંઅતાહાંવ કા તું કાય કામ કોઅતોહો, તું માયેવોય બોરહો કોઅતોહો એહેકેન તે દેખાડતોહો, બાકી આસલીમાય તું મા અનુસરણ નાંય કોએ.