Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:22 - ગામીત નોવો કરાર

22 કાદાબી માઅહાલ મંડળીમાય આગેવાન બોનાડાહાટી ઉતવાળ મા કોઅહે, જાવ લોગુ તો ખ્રિસ્તા પ્રતિ ઈમાનદારી સાબિત નાંય કોઅય, બીજહા પાપા ભાગીદાર નાંય બોનના, પોતાલ પવિત્ર બોનાડી રાખના.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:22
18 Iomraidhean Croise  

તોવે ચ્યાહાય ઉપહા એને પ્રાર્થના કોઇન ચ્યાહાય ચ્યાહાવોય આથ થોવિન ચ્યાહાન પોરમેહેરા કામ કોઅરા દોવાડયા.


બાકી જોવે યહૂદી પાઉલા વિરુદ એને નિંદા કોઅરા લાગ્યા, તોવે ચ્યાય પોતાના ફાડકે ઝટકિન ચ્યાહાન આખ્યાં, “યા ડોંડ તુમાંજ બોગવાહા, આંય તે નિર્દોષ હેતાંવ, આમીને આંય ગેર યહૂદી લોકહામાય પોરમેહેરા સંદેશ પ્રચાર કોઅહી.”


યાહાટી તુમહાન આંય આજ્યા દિહી સાક્ષી દેયને આખતાહાવ, કા જોવે તુમહામાઅને કાદોબી ઈસુવોય બોરહો થોવ્યા વોગાર મોઅઇ જાહે તે ઈ મા જાવાબદારી નાંય હેય.


એને યાહાન પ્રેષિતાહા હામ્મે લેય યેના, એને ચ્યાહાય પ્રાર્થના કોઇન ચ્યા કામાલ કોઅરાહાટી ચ્યાહાન નિવડ કોઅયા.


જ્યા લોક ગન્દે કામે આંદારામાય કોઅતાહા, ચ્યાહાઆરે ભાગીદાર મા બોનહા, બાકી લોકહાન આખા કા યે કામે ખારાબ હેય.


એને પેલ્લા ચ્યા ખાત્રી કોઅરા જોજે, કા ચ્યામાય ઠીક ગુણ હેય કા નાંય, એને જો તો દોષવોગાર રોય તે તોવે તો સેવાકા કામ કોઅરા જોજે.


યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે.


એને ચ્યા ખ્રિસ્તાવોય બોરહો મજબુત રા જોજે, નાયતે એહેકેન નાંય ઓઅરા જોજે કા, તો અભિમાન કોઇન ફુલાય જાય, એને ચ્યાલ સૈતાના હારકી સજા મીળે.


તું યે રીતીકોય વ્યવહાર કોઓ કા તુલ કાદાં બદનામ નાંય કોએ, કાહાકા તું જુવાન હેતો, બાકી તુલ તો બોલનાકોય, તો જીવના તરીકાકોય, બીજહાવોય તો પ્રેમ કોઅનાકોય, ખ્રિસ્તાવોય તો બોરહાકોય, તો દોષવોગાર જીવનાકોય, બોદહાહાટી તું નમુનો બોના જોજે.


તી વાત યાદ રાખ મંડળી વડીલાહાથી તોવોય આથ થોવિન ભવિષ્યવાણી કોઅના સમયે જીં વરદાન પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાલ ઉપયોગ કોઓ.


યાહાટી આંય તુલ યાદ કોઆડતાહાવ, જોવે માયે તોવોય આથ થોવ્યેલ તોવે પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાહાલ જાગૃત કોઅય દે.


તું માન બોજ લોકહાન ખ્રિસ્તા બારામાય હિકાડતા વોનાયોહો, યાહાટી, મા ઇચ્છા હેય કા તુંબી બિજા વિસ્વાસી લોકહાન ઓજ સંદેશ હિકાડ જ્યેં હાચ્ચો બોરહો કોઅનારે માઅહે હેય, એને બીજહાનબી હિકાડાં લાયકે હેય.


બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા.


કાહાકા જો કાદો ઓહડાહાલ સલામ કોઅહે તે તોબી ચ્યા ખારાબ કામાહામાંય ભાગીદાર બોની જાહે.


પાછે હોરગા માઅને બિજો આવાજ આંય બોલતો વોનાયો, “ઓ મા લોકહાય, ચ્ચા બાબેલ શેહેરામાઅને બાઆ નિંગી યા, ચ્યા લોકહાઆરે મિળીન પાપ મા કોઅહા, જેથી તુમહાન ચ્યાઆરે ડૉડ નાંય દેનલા જાય.”


Lean sinn:

Sanasan


Sanasan